Home » Gujarat » Ahmedabad » લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષ તૂટી જશે: નીતિન પટેલ

News timeline

Bollywood
2 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
60 mins ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષ તૂટી જશે: નીતિન પટેલ

– અલ્પેશ ઠાકોરને ભાજપમાં સમાવવા અંગેનો નિર્ણય ભાજપ સંગઠન કરશે

અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવવા માટેનું આમંત્રણ આપવાનું કામ પ્રદેશ સંગઠનનું છે. નીતિન પટેલે જણાવ્યું કે કોંગ્રેસમાંથી જે કોઈ નેતાઓને કે ધારાસભ્યોને ભાજપમાં આવવું હોય તેનું અમે સ્વાગત કરીશું.

નીતિન પટેલના આ નિવેદન બાદ ભાજપના આગેવાન રેસમાં પટેલે મિડીયા સમક્ષ ધડાકો કર્યો છે કે ભાજપના પાંચ નારાજ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. ગાંધીનગરમાં શરૂ થયેલી આવી રાજકીય ગતિવિધિને પગલે ભાજપના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ તુરંત જ પ્રત્યાઘાતો આપતા જણાવ્યું છે કે કોંગ્રેસ નહીં ભાજપ તૂટી રહી છે. ભાજપનો જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે 2019ની ચૂંટણી પહેલા ભાજપમાંથી અનેક આગેવાનો બળવો કરશે આમ ભાજપ અને કોંગ્રેસના આંતરિક રાજકારણ અને સામા આવી ગયા છે જોકે ભાજપ અને કોંગ્રેસમાં અનેક ધારાસભ્યોમાં નારાજગી અને રોષ છે પરંતુ હજુ બંને પક્ષમાંથી કોઈનો પણ ધારાસભ્ય ખૂલીને બહાર આવતો નથી.