Home » Breaking News » વડોદરા: છાણીના ચંપલના ગોડાઉનમાં ભીષણ આગ

News timeline

India
34 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
56 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

વડોદરા: છાણીના ચંપલના ગોડાઉનમાં ભીષણ આગ

ગોડાઉનનો શેડ ધરાશાયી, ભયાનક દુર્ગંધ ફેલાઈ

વડોદરા-વડોદરાના છાણી TP13 વિસ્તારના એક ગોડાઉનમાં આજે વહેલી સવારે લાગેલી ભીષણ આગને કારણે લાખોનો નુકસાન થયુ છે. છાણી TP13 પાસે ટાંકી નજીક આવેલા શ્રી સિદ્ધિવિનાયક કોર્પોરેશન નામના બુટ ચંપલ ના ગોડાઉનમાં આજે વહેલી સવારે લાગેલી આગનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ તાપણું કરતા કે પછી શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઇ રહ્યું છે. આગનું તાંડવ એટલું ભયાનક હતું કે અંદાજે 20 હજાર ફૂટ એરીયા પૈકીના અડધા વિસ્તારમાં મુકેલો બૂટ ચંપલનો જતો ભસ્મીભૂત થઈ ગયો હતો. ગોડાઉનનો શેડ તૂટી પડ્યો હતો અને રબર શકવાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી. વડોદરા ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા પાંચથી છ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી.