Home » India » Delhi » સર્વણોને આર્થિક અનામત આપવાના નિર્ણયને માયાવતીનો ટેકો

News timeline

Breaking News
4 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
43 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

સર્વણોને આર્થિક અનામત આપવાના નિર્ણયને માયાવતીનો ટેકો

લખનૌ : સર્વણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનુ બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ સમર્થન કર્યુ છે.

માયાવતીએ કહ્યુ છે કે જોકે આ ચૂંટણીલક્ષી નિર્ણય છે.સરકારે પહેલા કેમ આ નિર્ણય લાગુ ના કર્યો..ચૂંટણી આવતા જ ભાજપને સવર્ણો યાદ આવ્યા છે.જોકે અમારી પાર્ટી આ નિર્ણયનુ સમર્થન કરશે.કારણકે અમે પહેલેથી જ અનમતની માંગ કરી રહ્યા છે.

માયવતીએ કહ્યુ હતુ કે એસસી, એસટી વર્ગની અનામતની મર્યાદા પણ તેમની વધતી વસતીને જોતા 50 ટકાથી વધારવી જોઈએ.ઉપરાંત જે ક્ષેત્રોમાં અનામત નથી ત્યાં પણ અનામત લાગુ કરવામાં આવે.

સોમવારે કેન્દ્ર સરકારે સર્વણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે.આ અંગેનુ બિલ આજે સંસદમાં મુકાવાનુ છે.