Home » India » Bangalore » દાઉદના નજીકના સાગરીતને અમેરિકાએ ભારતના હવાલે કર્યો

News timeline

Bollywood
2 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
59 mins ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
6 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

દાઉદના નજીકના સાગરીતને અમેરિકાએ ભારતના હવાલે કર્યો

મુંબઈ : અમેરિકામાં ડ્રગ્સની અને હથિયારોની હેરાફેરી બદલ સજા ભોગવી રહેલા દાઉદ ઈબ્રાહિમના નિકટના સાથિદાર દાનિશ અલીની સજા પુરી થતા જ અમેરિકન સરકારે તેને ભારતને સોંપી દીધો છે.

પ્રત્યાપર્ણના મામલામાં ભારત સરકારને વધુ એક મોટી સફળતા ણળી છે.દાનિશ અલીનુ પ્રત્યાપર્ણ 20 દિવસ પહેલા જ થઈ ગયુ હતુ પણ સુરક્ષાના કારણે આ વાતને ગુપ્ત રખાઈ હતી.

હવે દાઉદના બીજા નિકટના સાથીદાર સોહેલ કાસ્કરને પણ ભારત સરકાર ભારત લાવવા કોશિશ કરી રહી છે.કાસ્કર પણ અમેરિકામાં રહે છે.

દાનિશ અલીને ભારત લાવતાની સાથે જ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીના આરોપમાં પકડી લીધો છે.મૂલે દિલ્હીના દાનિશ અલીને બાદમાં દિલ્હીના સ્પેશ્યલ સેલને સોંપવામાં આવશે.કારણકે તેની સામે દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે.

પોલીસને દાનિશ અલીની પૂછપરછમાંથી દાઉદ ઈબ્રાહીમ ગેંગને લગતી મહત્વની માહિતી મળવાની આશા છે.