Home » Breaking News » વડાપ્રધાન મોદી 19મીએ દાદરામાં મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરશે

News timeline

Breaking News
21 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
60 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
5 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
6 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

વડાપ્રધાન મોદી 19મીએ દાદરામાં મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરશે

વાપી- દા.ન.હવેલીમાં ૧૫૦ બેઠકો ધરાવતી મેડિકલ કોલેજનું તા.૧૯ જાન્યુઅરીના રોજ વડાપ્રધાનના હસ્તે ખાર્તમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને આજે પ્રશાસકની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમમાં ૩ લાખની જનમેદની ઉમટી પડશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.

સંઘપ્રદેશ દા.ન.હવેલી અને દીવ-દમણના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા ૧૫૦ બેઠકો ધરાવતી મેડિકલ કોલેજને મંજુરી આપવામાં આવી છે. કોલેજનું તા.૧૯ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. જે સંદર્ભે આજે પ્રશાસક પ્રફુલ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઇ હતી. જેમાં વિકાસના કામો માટે નહીં પરંતુ પ્રદેશના ભવિષ્ય માટેનો કાર્યક્રમ હોવાથી ૩ લાખની જનમેદની ઉમટે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. આ પ્રસંગે પ્રશાસકના સલાહકાર એસ.એસ.યાદવે જણાવ્યું કે, ગત ફેબુ્રઆરી માસમાં ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર થયા બાદ એક જ વર્ષમાં કોલેજ શરૂ પણ થઈ જાય તેવી આ કદાચિત દેશની પહેલી કોલેજ હશે.