Home » Gujarat » Ahmedabad » અક્ષરધામ હુમલાના આરોપીની જામીન અરજી મંજૂર કરાઈ

News timeline

India
21 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
44 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
49 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

અક્ષરધામ હુમલાના આરોપીની જામીન અરજી મંજૂર કરાઈ

અન્ય છ આરોપીઓને સુપ્રીમે નિર્દોષ છોડયા હોવાની રજૂઆત

અમદાવાદ- ગાંધીનગરના અક્ષરધામ મંદિર પરના આતંકવાદી હુમલા કેસના આરોપી મોહમ્મદ ફારૃક શેખના જામીન પોટા(પ્રેવિન્શન ઓફ ટેરરિઝમ એક્ટ) કોર્ટે મંજૂર રાખ્યા છે. આરોપી હુમલા પછી આટલા વર્ષ સુધી નાસતોફરતો હતો અને થોડા દિવસો પહેલા ક્રાઇમ બ્રાંચે એરપોર્ટથી તેની ધરપકડ કરી હતી. આ કેસના અન્ય છ આરોપીઓને સુપ્રીમ કોર્ટે નિર્દોષ છોડયા હોવાની તેમજ આરોપી કોર્ટની તમામ શરતો માનવા તૈયાર હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરાતા સ્પેશિયલ કોર્ટે રેગ્યુલર જામીનની અરજી મંજૂર રાખી છે. અક્ષરધામ પર વર્ષ ૨૦૦૨માં થયેલા હુમલામાં ૩૪ લોકોના મોત થયા હતા અને ૮૬ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં પકડાયેલા છ આરોપીઓને ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવી કડકમાં કડક સજા આપી હતી. આ ચુકાદાને હાઇકોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો હતો પરંતુ આરોપીઓએ સુપ્રીમમાં અપીલ કરતા સુપ્રીમે તમામને નિર્દોષ છોડયા હતા. આ બાબતની રજૂઆત કરી મોહમ્મદ ફારૃક શેખ માટે પણ જામીનની માગણી કરવામાં આવી હતી.