Home » Breaking News » મનસુખ શાહની જામીન પર છૂટવા અરજી

News timeline

India
2 days ago

ભારત-પાકિસ્તાન સરહદ પર ઘુસણખોરી કરનાર 2 શખ્સો ઠાર કરાયા

Gandhinagar
2 days ago

ખેડૂતોનાં દેવાં માફ કરાશે, ૧૬ કલાક સસ્તી વિજળી અપાશે –કોંગ્રેસે વાયદો કર્યો

Gujarat
2 days ago

ઈડર પાસે વડોદરાના શેરબ્રોકરના છ કરોડ રોકડાની લૂંટથી ચકચાર

Ahmedabad
2 days ago

પક્ષના વફાદારોની અવગણના ભારે પડશે – ધારાસભ્યો-હોદ્દેદારો

India
2 days ago

પ્રદ્યુમ્ન કેસ: રાયન સ્કૂલના ટ્રસ્ટીઓને જરાય રાહત નહીં, HCનો ધરપકડ પર સ્ટે મૂકવાનો ઈન્કાર

World
2 days ago

મેક્સિકો બાદ ન્યુઝીલેન્ડ પણ ભૂકંપના ચપેટમાં

Delhi
2 days ago

બળાત્કારી ગુરમિત જેલમાં શાકભાજીની ખેતી કરશે, રોજની રૂ. 20 મજૂરી

Delhi
2 days ago

ઉ.પ્રદેશમાં એક જ સ્થળે 10 કલાકમાં બે ટ્રેન ખડી પડી: જાનહાનિ નહીં

India
2 days ago

મુંબઈમાં વરસાદના કારણે એરપોર્ટ પર સ્પાઈસ જેટનું વિમાન કીચડમાં ફસાયુ

Delhi
2 days ago

અસહિષ્ણુતા અને બેકારી ભારતની સમસ્યાઓ : રાહુલ

Top News
2 days ago

7.1ની તીવ્રતાવાળા ભૂકંપની હચમચી ઉઠ્યું મેક્સિકો સીટી, 130ના મોત

India
2 days ago

ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું; હાઈ ટાઈડની ચેતવણી, શાળા-કોલેજો બંધ

મનસુખ શાહની જામીન પર છૂટવા અરજી

વડોદરા- ૨૦ લાખની લાંચ, લેવાના કેસમાં સુમનદીપ વિદ્યાપીઠના મનસુખ શાહ અને તેના બે સાગરિતો હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે. મનસુખ શાહે મેડિકલ ગ્રાઉન્ડ અને પોતાનો યુનિવર્સિટીમાં કોઇ હોદ્દો નહી હોવાનું જણાવી જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.

સુમનદીપ વિદ્યાપીઠમાં ભણતી વિદ્યાર્થિનીને પરીક્ષામાં બેસવા દેવા માટે રૃપિયા વીસ લાખની લાંચ લેવાના કેસમાં સુમનદીપ વિદ્યાપીઠના મનસુખ શાહ અને તેના બે સાગરિતો ભરત રાવત, અશોક ટેલર પકડાયા હતા. રમાન્ડ પૂરા થયા પછી જેલમાં ગયેલા મનસુખ શાહે જામીન પર છૂટવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું. કે, મનસુખ શાહ સરકારી કચેરીની વ્યાખ્યામાં આવતા નથી.

યુનિવર્સિટીમાં કોઇ હોદ્દો ધરાવતા નથી માત્ર ટ્રસ્ટી છે. અને સૂમનદીપ ટ્રસ્ટ કોઇ ગુનો કર્યો નથી. ડાયાબિટીસ, હાથપર ટેન્શનની બિમારી છે. અચાનક જ પડી જવાની પણ બિમારી છે. અગાઉ અમદાવાદ અને મુંબઇની હોસ્પિટલોમાં સારવાર લીધી છે.