Home » Gujarat » સૌરાષ્ટ્રવાસીઓ ભરૃચથી ભાવનગર વચ્ચે અપડાઉન કરી શકશે

News timeline

Breaking News
52 mins ago

ઇન્ચાર્જ વિપક્ષના નેતાપદે મોહનસિંહ રાઠવા નિમાયા

World
53 mins ago

થેરેસાને PM પદેથી હટાવવા ૧૫ કન્ઝર્વેટિવ સાંસદોનો અવિશ્વાસનો પ્રસ્તાવ

Ahmedabad
54 mins ago

બાપુએ સોનિયાગાંધીને રાજીનામું મોકલી ‘મનકી બાત’ કહી દીધી

Canada
1 hour ago

અમેરિકાના પ્રવાસીઓએ કેનેડાના તમામ હવાઈ મથકો પર સલામતીના નવા નિયમોનો સામનો કરવો પડશે

Bollywood
1 hour ago

વર્લ્ડકપ જોવા ઉઘાડા પગે પહોંચ્યો અક્ષય, સ્ટેડિયમમાં લહેરાવ્યો ઉંધો તિરંગો

Ahmedabad
3 hours ago

ભાજપ સ્મૃતિ ઇરાનીને રિપિટ કરશે, NRI સી.કે.પટેલનું નામ ચર્ચામાં

Bollywood
3 hours ago

ઋષિ કપૂરે મહિલા ક્રિકેટ ટીમ માટે કરી ટ્વીટઃ ફ્રેન્ડસે કાઢી ઝાટકણી

Gujarat
3 hours ago

ધરમપુરમાં બાળકી 1 ઇંચ લાંબી બુટ્ટી રમતાં રમતાં ગળી ગઇ

Delhi
4 hours ago

લોકસભા સ્પીકર પર કાગળો ઉઠાળનાર કોંગ્રેસના 5 સાંસદોને કરાયા સસ્પેન્ડ

Breaking News
4 hours ago

અહેમદ પટેલ કોંગ્રેસ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે

Gujarat
5 hours ago

વરસતા વરસાદમાં વિસનગરમાં પાટીદારોની એકતાયાત્રા

Canada
5 hours ago

મોસુલમાં આતંકવાદીઓએ કબજામાં રાખેલા લોકોમાં ૨ કેનેડિયન હોવાની શંકા

સૌરાષ્ટ્રવાસીઓ ભરૃચથી ભાવનગર વચ્ચે અપડાઉન કરી શકશે

દહેજથી ઘોઘા વચ્ચેની ફેરી સર્વિસ ટુંક સમયમાં શરૃ થશે

પીએમ મોદી ઉદ્ગઘાટન માટે આવે તેવી સંભાવના

ઘોઘા – દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા વિશ્વનાં સૌથી મોટા લિંક સ્થાન દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસનું કામ પૂર્ણતાને આરે આવી પહોંચ્યું છે. આગામી એપ્રિલ માસની મધ્યમાં આ અતિ ઉપયોગી પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવે તેવી સંભાવના છે. જે માટે વડાપ્રધાન મોદી આવે તેવી શક્યતા છે.

દહેજને ભાવનગરથી માત્ર ૨૦ કિલોમીટર દૂર આવેલા ઘોઘા બંદર વચ્ચેની રો રો ફેરી પ્રોજેકટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનાં રસ્તા પરનું ભારણ ઘટશે ભાવનગર અને ભરૃચ જિલ્લા વચ્ચેનો ૩૫૨ કિલોમીટરની લાંબી મુસાફરીમાંથી મુક્તિ મળતાં દરિયાઇ માર્ગો માત્ર ૩૫ કિલોમીટરનું અંતર આશરે દોઢેક કલાકમાં પૂર્ણ કરી શકાશે.

આશરે ૬૦૦૦ જેટલા દૈનિક વહન થતા વાહનોનું સ્ટેટ હાઇવે નંબર-૬ અને નેશનલ હાઇવે નં.૮ પર પસાર થતાં વાહનોનું ભારણ ઘટી જતાં ટ્રાફિક જામ જેવી સમસ્યા પણ નહી રહે.રૃા. ૫૫૦ કરોડના ખંભાતનાં અખાતમાં ખર્ચે નિર્માણ પામી રહેલ આ સમગ્ર ફેરી સર્વિસ પ્રોજેકટ તેના પ્રારંભમાં રૃા.૩૫૦ કરોડનો હતો. ટર્મીનલ કન્સ્ટ્રકશન અને ડ્રેજીંગ ઉપરાંત પ્રોજેકટમાં થયેલા વિલંબથી તેમાં વધારો થતો રહ્યો છે. મહત્વની એવી ડ્રેજીંગ ની કામગીરી પૂર્ણ થવા પર છે. તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ઘોઘા દહેજ ફેરી સર્વિસ માટેના દુનિયાનાં સૌથી લાંબા ૯૬ મીટરનો લિંક સ્થાન તથા પોન્ટુનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.