Home » Gujarat » Gandhinagar » ગુજરાત ભારતમાં વેપારનું પ્રવેશદ્વાર છેઃદુબઇ ચેમ્બર

News timeline

Gujarat
2 hours ago

જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

Business
2 hours ago

GSKને 40% ટેક્સનો ભય: મર્જર દ્વારા સોદો કરવા તૈયાર

Headline News
2 hours ago

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

Business
2 hours ago

TCSનું માર્કેટકેપ 7 લાખ કરોડને પાર

Business
2 hours ago

કેન્સલેશન ચાર્જિસ, વળતરના પ્રસ્તાવનો એરલાઇન્સ વિરોધ કરશે

Business
2 hours ago

આરકોમ એરિક્સનની વાટાઘાટ મુશ્કેલીમાં

Gujarat
2 hours ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
4 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
4 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
4 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
4 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
5 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

ગુજરાત ભારતમાં વેપારનું પ્રવેશદ્વાર છેઃદુબઇ ચેમ્બર

ભારતમાં દુબઇના વેપારીઓ વેપાર કરી શકે તે માટેની વિશેષ યોજના બનાવવામાં આવશે

ગાંધીનગર- ભારતની ભુમી પર વેપાર કરવા માટે ગુજરાત એ પ્રવેશ દ્વાર છે એટલુ જ નહીં, ગુજરાતીઓની વેપાર કુનેહ અને સાહસિક્તાને કારણે દુબઇમાં પણ ગુજરાતી વેપારીઓની સંખ્યા વધી રહી છે તેવી સ્થિતિમાં દુબઇમાં ગુજરાત અને ભારતના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે તો સામે ભારતમાં પણ દુબઇના વેપારીઓ વેપાર કરવા આવે તેવી ‘ટુ વે’ પધ્ધતીને પ્રમોટ કરવા માટે દુબઇ ચેમ્બરના ચેરમેન તાજેતરમાં ગાંધીનગર આવ્યા હતા.

દુબઇ જ નહીં પણ આફ્રિકાની ક્ન્ટ્રીમાં પણ વેપાર ઉદ્યોગ કરવા માટે દુબઇ એ બેસ્ટ પ્લેસ છે તેવી જ રીતે ભારતમાં વેપાર કરવા માટે ગુજરાત બેસ્ટ પ્લેસ છે તેમ દુબઇ ચેમ્બરના ચેરમેન  હમદ બુઆમીમે જણાવ્યું હતું. તેમણે મુખ્યમંત્રી વિજય રૃપાણી સાથે પણ વેપાર-વાણિજ્યના વિકાસ માટે ખાસ ચર્ચાઓ કરી હતી જેમાં ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ, કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, ફાયનાન્સિયલ સર્વિસીસ તથા જેમ્સ એન્ડ જવેલરી સેક્ટરમાં સહભાગીતાથી પરસ્પર સંબંધો સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

દુબઇ ચેમ્બરના હમદ બુઆમીમે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારત દુનિયાભરમાં મહત્વનું  સ્થાન ધરાવે છે અહીં વેપારનું મોટુ હબ છે તેમાં પણ ગુજરાત ગલ્ફ કન્ટ્રીથી વેપાર કરવા માટેનું પ્રવેશદ્વાર પણ માનવામાં આવે છે.