Home » Gujarat » Bhavnagar » સોમવારે દિવસ રાત સરખા, ૨૧મીએ લાંબામાં લાંબો દિવસ

News timeline

Ahmedabad
5 mins ago

ગુજરાત – બીજા ચરણમાં ૯૩ બેઠકો માટે ૮૫૧ ઉમેદવારો

Cricket
41 mins ago

બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની વિન્ડીઝ પર ૨૪૦ રને જીત

Breaking News
1 hour ago

અતુલ હાઇવે પર ચોર્યાસી ગામની ઇનોવા ડિવાઇડરમાં ભટકાતા પિતા-પુત્રના મોત

Gujarat
1 hour ago

રાજકોટ કરૃર વૈશ્ય બેન્ક સાથે ૧૩ કરોડની છેતરપિંડી

Gujarat
2 hours ago

સુરેન્દ્રનગરઃ પ્રેમી પંખીડાએ દુપટ્ટાથી બાંધીને ડેમમાં લગાવી મોતની છલાંગ

Bollywood
3 hours ago

ડેઈઝીને કેટરીના અને દિપીકા સાથેની તુલના પસંદ નથી

Gandhinagar
4 hours ago

અમે મળીને ૧+૧=૨ નહીં પણ ૧૧ બનાવીશું : મોદી

Cricket
5 hours ago

ભારત ૨૦૧૯-૨૦૨૩ વચ્ચે ઘરમાં ૮૧ મેચ રમશે

Bangalore
5 hours ago

રામ સેતુ વિશે અમેરિકન ચેનલની શોધ ભાજપાનાં પક્ષમાં પુષ્ટિ કરે છે: રવિ શંકર પ્રસાદ

Delhi
5 hours ago

એકતરફી છે ગુજરાતની ચૂંટણી, પરિણામો આવશે ત્યારે ભાજપ ચોંકી ઉઠશે- રાહુલ

Chennai
5 hours ago

તમિલનાડુના ઓનર કિલિંગના કેસમાં યુવતીના પિતા સહિત છને ફાંસી

Delhi
5 hours ago

એનડીએના સંયોજક તરીકે અમિત શાહની વરણી થવાની શક્યતા

સોમવારે દિવસ રાત સરખા, ૨૧મીએ લાંબામાં લાંબો દિવસ

સુર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષયવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે

ભાવનગર- ૨૦-૨૧મી માર્ચ દિવસ અને રાત સરખા જોવા મળશે. તો ૨૨મી બુધવારથી દિવસ લંબાતો જાય છે અને તા. ૨૧મી જુને લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે.

જાથાના રાજ્ય ચેરમેને જણાવ્યું કે તા. ૨૦-૨૧મી માર્ચ સોમ-મંગળવારે મુંબઈમાં દિવસ અને રાત ૧૨ કલાક – ૧૨ કલાકના, અપર અને સુક્ષ્મ ગણિત આધારે સુર્યોદય રાજકોટ ૬.૫૩, અમદાવાદ ૬.૪૭, મુંબઈ ૬.૪૫, સુરત ૬.૪૬, ભુજ ૬.૫૮, વડોદરા ૬.૪૪ જ્યારે સૂર્યાસ્ત રાજકોટ ૧૮.૫૩, અમદાવાદ ૧૮.૪૭, સુરત અને મુંબઈ ૧૮.૪૬, ભુજ ૧૮.૫૮, વડોદરા ૧૮.૪૪ સરેરાશ દિવસ ૧૨ કલાક અને ૭ સેકન્ડ જ્યારે રાત્રી ૧૧ કલાક, ૫૯ મિનિટ અને ૫૩ સેકન્ડ, તા. ૨૨મી માર્ચ પછી ઉતરોતર દિવસ લાંબો થતો જશે.

આ દિવસ પછી સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તા. ૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસ હોય છે. વધુમાં ૨૧મી માર્ચને વસંત સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તા. ૨૧મી સપ્ટેમ્બરના દિવસને શરદ સંપાત તરીકે ઓળખાય છે. તા. ૨૧મી માર્ચે સુર્યની આકાશી વિષુવવૃત્તને છેદવાની પ્રક્રિયા શરૃ થતાં તે દિવસે રાત-દિવસ સરખા થાય છે. આ દિવસ પછી ગરમીનું પ્રમાણ વધતું જાય છે. વિષુવવૃત્ત એકબીજાને વર્ષમાં બે વખત છેદે છે. સૂર્ય ખસતો ખસતો આકાશી વિષુવૃત્તને છેદે છે તેને વસંત સંપાત કહે છે.