Home » Breaking News » સિધ્ધપુરમાં કમળાનો રોગચાળો વકરતા લોકોમાં ફફડાટ

News timeline

Gujarat
4 hours ago

ફ્રેન્ચ ઓપન : અપસેટ ના થાય તો નડાલ અને યોકોવિચ સેમિફાઈનલમાં ટકરાશે

Entertainment
4 hours ago

ડીકેપ્રીઓના ગર્લફ્રેન્ડ નીના સાથે સંબંધો અંતે તૂટી ગયા

Bhavnagar
6 hours ago

ભાવનગરમાં જાલીનોટ છાપવાની ફેકટરી ઝડપાઈ

Entertainment
6 hours ago

નામકરણમાં રીમાની જગ્યા પર હવે રાગીણી શાહ

Cricket
7 hours ago

ફ્રેન્ચ ઓપન : ફેડરર સહિત ઘણા સ્ટાર ખેલાડી નહીં રમે

Bollywood
8 hours ago

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

Canada
9 hours ago

ઘોડાગાડી પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં ૩૪૦૦૦ સહી સાથે કયુબેકે પીટીશન દાખલ કરી

World
9 hours ago

જર્મનીના પ્રખ્યાત બીયર ફેસ્ટિવલ માટે સાત કિલોમીટર લાંબી પાઈપલાઈન નંખાઈ

India
9 hours ago

સેનાને મળી મોટી સફળતા, બુરહાન બાદ હિજબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળતો સબજાર ઠાર મરાયો

Bangalore
9 hours ago

ઝારખંડમાં ૧૦૦ માઓવાદીઓેનો રેલવે સ્ટેશન પર હુમલો : આગ ચાંપી ભાગી ગયા

Ahmedabad
9 hours ago

હું કોંગ્રેસમાં જ છું ક્યાંય જવાનો નથી- શંકરસિંહ વાઘેલા

Entertainment
10 hours ago

મોની રાય અક્ષય સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર

સિધ્ધપુરમાં કમળાનો રોગચાળો વકરતા લોકોમાં ફફડાટ

સ્પેશ્યલ ર્ડાક્ટરની ટીમ મારફતે સારવાર આપવા આરોગ્યમંત્રીને રજૂઆત

સિદ્ધપુર- સિદ્ધપુરમાં કમળાના દર્દીઓનો વધારો થાય છે પરંતુ પાટણ આરોગ્યતંત્ર દ્વારા પગલાં લેવાયા નથી. જેથી સિદ્ધપુરમાં કમળાના દર્દીઓનો ખાનગી અને જનરલ હોસ્પિટલમાં વધારો થતો જોવા મળે છે.

સિદ્ધપુરમાં છેલ્લા કેટલાક દિવસથી કમળાના દેર્દીઓનો દિન-પ્રતિદિન વધારો થઈ રહેલ છે. જેની સંખ્યા ૪૫ ઉપરાંતની થયેલ છે જે આરોગ્ય તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા અને તંત્રના ઉદાસીનતાના કારણે રોગમાં વધારો નોંધાતો જ જાય છે. જેથી આ રોગને નાથવા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીને પત્ર લખી પુરતી દવાઓ સાથે સ્પેશ્યલ ર્ડાક્ટરોની ટીમ મારફતે સારવાર આપી રોગને ઝડપથી કાબુમાં લેવા જણાવેલ છે. તેમણે વધુમાં જણાવેલ કે આ જીવલેણ બીમારીને ડામવા અસરકારકતા દાખવવામાં નહી આવે તો આમા શહેર અને તાલુકામાં ભરડામાં લેશે તેવી દહેશત સેવાઇ રહી છે.