Home » Gujarat » પાંચ દિવસથી માઉન્ટઆબુના જંગલોમાં આગ

News timeline

Astrology
36 mins ago

આપનો આજનો દિવસ

Canada
41 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
42 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

પાંચ દિવસથી માઉન્ટઆબુના જંગલોમાં આગ

મહેસાણા- માઉન્ટઆબુમાં હાલમાં ઉનાળની ગરમીને કારણે અગનગોળા વરસાવતી ગરમીને લીધે જંગલમાં આગ લાવવાની શક્યતા રહેતી હોય છે તેમ આ વિસ્તારના લોકોનું માનવું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી માઉન્ટઆબુના જંગલમાં સાતેક સ્થળોએ આગની જ્વાળાઓ દાવાનળ બનીને ભભૂકી રહી છે અને જંગલમાં આગ પ્રસરી રહી છે, ત્યારે આગ ઓલવવા માટે તંત્ર દ્વારા દોડધામ ચાલી રહી છે અને જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે આજે તંત્ર દ્વારા સી.આર.પી.એફ.ની મદદ લેવામાં આવી હતી.

જેમાં સી.આર.પી.એફના 600 જેટલા જવાનોની ટીમ કામે લાગી છે અને હેલિકોપ્ટર તેમજ સ્થાનિક ફાયર ફાઈટરની મદદથી આગ ઓલવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે તેમ સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. એક અંદાજ મુજબ આબુમાં 300થી વધુ રીંછ રહે છે ત્યારે આગથી ભયભીત રીંછોનુ એક ઝુંડ આબુરોડ નદી મારફતે બનાસકાંઠામાં પ્રવેશી ચૂક્યુ છે. આ વાતની પુષ્ટિ કેટલાક ટ્રક ચાલકોએ પણ કરી છે. ત્યારે આબુ ડુંગર ની ” આગ ” કુદરતી જીવ સૃષ્ટિ અને વનરાજીને વ્યાપક નુકસાન કરી રહી છે.