Home » Gujarat » દેશને ખબર તો પડવી જોઇએ કે ગુજરાતમાં શું કામ થયું – મોદી

News timeline

Top News
24 mins ago

ગાઝા સરહદ ફરી ધણધણી, ઇઝરાયલે તોડી પાડી 25 મિસાઇલો

Bollywood
1 hour ago

મેં ફિલ્મોને નહીં, ફિલ્મોએ મને પસંદ કરી : કલ્કિ કોચલિન

Bangalore
2 hours ago

પંજાબ નેશનલ બેન્ક ગોટાળોઃ કુલ મળીને 54 કર્મચારીઓની સંડોવણી

Business
3 hours ago

Stock Market : બેંક, કન્ઝુમર ડ્યુરેબલ અને ફાર્મા સેક્ટર અપ

Gujarat
3 hours ago

રાજકોટનાં ૮ વેપારીઓ સાથે જેતપુરની પેઢીની ૨ કરોડની ઠગાઈ

Business
4 hours ago

XUV, કમ્પાસ વચ્ચે હરીફાઇ જામશે

Breaking News
4 hours ago

સપ્ટેમ્બર સુધીમાં અલ-નિનો ફેક્ટરની શક્યતા

Gujarat
4 hours ago

રાજુલા, જાફરાબાદ તાલુકા પંચાયતો ભાજપ પાસેથી ખૂંચવી

Bollywood
5 hours ago

હું હંમેશથી એન્ટરટેઇનર બનવા માંગતી હતી : જેકલીન

Business
5 hours ago

વરસાદ ખેંચાતાં ચણા સહિત વિવિધ કઠોળના ભાવ વધ્યા

Ahmedabad
6 hours ago

ધંધુકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું સંખ્યાબળ હોવા છતાં સુપડા સાફ

Business
6 hours ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

દેશને ખબર તો પડવી જોઇએ કે ગુજરાતમાં શું કામ થયું – મોદી

પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલી કિરણ હોસ્પિટલનું લોકાર્પણ

સુરત – વડાપ્રધાન મોદીના હસ્તે પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલી અત્યાધુનિક કિરણ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના યુનિટના ઉદઘાટન પ્રસંગે પહોંચ્યા હતાં. અને ગુજરાતની જ્વેલરીનું ઘેલું વિશ્વને લગાડવા આહવાન કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાજીપુરા પહોંચીને સુમુલ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.

પીએમ મોદીએ શરૂઆતમાં કહ્યું કે હું હિન્દીમાં બોલું કે ગુજરાતમાં? તો મને થયું દેશને ખબર તો પડવી જોઇએ કે ગુજરાતમાં શું કામ થયું છે. દાતાઓને સૌ કોઈએ બિરદાવ્યાં પણ હું નહીં બિરદાવું કારણ કે, આ લોકો જમીનમાંથી મોટા થયા છે. કંઈક વધતું ત્યારે ખેડૂતો ખાતા હતાં. ચોર ખાય મોર ખાય અને અતિથી ખાય વધે તો ખેડૂ ખાય તેમ વડાપ્રધાને ખેડૂતોના સંસ્કારોને યાદ કર્યા હતાં. હું કહેતો કે જેનો શિલાન્યાસ કરું તેનું ઉદ્ઘાટન પણ હું જ કરીશ. ત્યારે મને લોકો અહંકારી કહેતા. સુરત વાસીઓ માટે મારો પ્રેમ બરકરાર છે. હું શ્રાપ આપું છું કે હું ઇચ્છું કે કોઇને પણ હોસ્પિટલમાં આવવાની જરૂર જ ના પડે. સાથો સાથ એ પણ શુભકામના આપું છું કે જો આવવું પડે તો ફરીથી આવવાની જરૂર ના પડે.