Home » Gujarat » Bhuj » બારોઈમાં મામૈ મહેશ્વરી સમાજના ધર્મગુરૃએ કર્યો દેહ ત્યાગ

News timeline

Ahmedabad
9 mins ago

નવા સમિકરણોને લીધે કોંગ્રેસમાં ટિકીટ માટે પડાપડી

Delhi
43 mins ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયના રૂમ નંબર 242માં આગ લાગી

Ahmedabad
1 hour ago

ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ, દાવેદારો મૂંઝવણમાં

Gandhinagar
2 hours ago

-વિધાનસભાની ચૂંટણીમાં વંશવાદ હારશે અને વિકાસવાદ જીતશે- મોદી

Gujarat
3 hours ago

કોંગ્રેસે સિધ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

India
7 hours ago

લુધિયાનામાં RSS નેતાની ખુલ્લેઆમ હત્યા

Top News
7 hours ago

સ્પેનના જંગલોમાં આગ ફાટી નીકળતા બેના મોત

Top News
7 hours ago

સોમાલિયા બ્લાસ્ટ : મોતનો આંકડો વધી ૩૦૦ થઇ ગયો

Bollywood
11 hours ago

ઇશા બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકેની છાપથી હેરાન નથી

Bollywood
13 hours ago

રિતિક રોશન વાણી કપુરની સાથે રોમાન્સ કરશે

Bollywood
15 hours ago

રેસ-૩ ફિલ્મમાં બોલ્ડ સીન કરવાનો સલમાનનો ઇન્કાર

Bollywood
17 hours ago

અનિલ કપુર અને સોનમ કપુર એકસાથે નજરે પડશે

બારોઈમાં મામૈ મહેશ્વરી સમાજના ધર્મગુરૃએ કર્યો દેહ ત્યાગ

દેહ ત્યાગ થતા જ જય જય મતિયાદેવના નારા ગુંજયા,

મુંદરા- કચ્છના મામૈ મહેશ્વરી સમાજના ધર્મગુરૃ વેલજીભાઈ મેઘજીભાઈ મતિયાની અગમવાણી સાચી ઠરી છે. સાંજના રવિવાર ૬.૦૫ મિનીટે તેમણે દેહ ત્યાગ કર્યો હતો.  કચ્છના મુંદરા તાલુકાના બારોઈ ગામના ધર્મગુરૃએ થોડાક દિવસો પૂર્વે અગમવાણી કરી હતી કે તેઓ  ચોથના દિવસે દેહ ત્યાગ કરશે.

ધર્મગુરૃએ ચોથના દેહ ત્યાગ કરવાની અગમવાણી કરી હોવાથી  ગત સાંજથી દર્શનાર્થીઓ આવવાના શરૃ થઈ ગયા હતા અને આજે ચોથ હોવાથી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. દિવસભર ધર્મગુરૃના દર્શન માટે લાઈનો લાગી હતી અને સાંજે તેમને દેહ ત્યાગ કરતા જ મતિયા દેવનો જય જયકાર બોલાવવામાં આવ્યો હતો.  આવતીકાલે તેમના દેહને  દર્શને મુકાયા બાદ રવિવારના સાંજે પાંચ કલાકે ખંભરા મુકામે સમાધી અપાશે.