Home » Gujarat » ગીરમાં સિંહ સાથે સાંસદનો ફોટો વાયરલ થતાં વિવાદ

News timeline

Astrology
35 mins ago

આપનો આજનો દિવસ

Canada
40 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
41 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

ગીરમાં સિંહ સાથે સાંસદનો ફોટો વાયરલ થતાં વિવાદ

સુરેન્દ્રનગર- ભાજપના અગ્રણી અને રાજયસભાના સાંસદ (MP) શંકર વેગડના એક ફોટોને કારણે વિવાદ ઉભો થયો છે. આ ફોટો ગીરના જંગલનો છે, શંકર વેગડની સાથે આઠ જેટલા સિંહ પણ દેખાય છે.

આ અંગે શંકરભાઇ વેગડનો સંપર્ક સાંધવાની કોશિષ કરી હતી પણ વાત થઇ શકી નહોતી, આથી તેમની સાથે ફોટોમાં દેખાતા સચિન વેગડનો અમે સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે ફોરેસ્ટના ગાર્ડ્સ અમારી સાથે હતા. ફોરેસ્ટના મોટા-મોટા ઓફિસર્સ પણ અમારી સાથે હતા. અમે ગાડીમાં બેઠા-બેઠા આ ફોટો લીધા હતા, અમે વાહનમાંથી નીચે ઉતર્યા જ નહોતા. પાર્લામેન્ટી કમિટીના ભાગરૂપે એક ઓફિશિયલ ટુર પર હતા.

સિંહ સાથે પોઝ આપતો વેગડનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો અને શંકરભાઇ વેગડે પોતે જ પોતાના ફેસબુક પેજ પર તે શેર કર્યો હતો. એક્ટિવિસ્ટ સાંસદને દંડ થાય તેવી માંગ ઉઠી રહી છે.