Home » Breaking News » અમરેલીમાં પૂ. હરિરામ બાપાનાં અસ્થિકુંભ લવાશે

News timeline

Bollywood
54 mins ago

સોનુ સુદ હિન્દી અને મરાઠી ફિલ્મો કરવા તૈયાર

World
1 hour ago

સઉદી : મહિલાનો વિવાદાસ્પદ વીડિયો જાહેર થતા ફિટનેસ સેન્ટર બંધ

Gujarat
1 hour ago

દા.ન.હવેલીમાં મેડિકલ-એન્જિનિયરીંગ કોલેજ પણ બનશે- રાજનાથસિંહ

Delhi
1 hour ago

લોકતંત્ર ખતરામાં કહી યશવંત સિન્હાએ BJP સાથે છેડો ફાડયો

Business
3 hours ago

ઓઇલ એક્સ્પ્લોરેશન કંપનીઓનું માર્જિન 25 ટકા વધશે: ક્રિસિલ

Business
3 hours ago

એસ્સાર સ્ટીલ માટે બીજા રાઉન્ડનું બિડિંગ અમાન્ય

Cricket
3 hours ago

શિખર ધવન ઈજાગ્રસ્ત : હવે પછીની મેચો રમવા પર સસ્પેન્સ

Business
4 hours ago

ઊજળા દેખાવ બાદ TCS પ્રીમિયમ વેલ્યુએશન જાળવે તેવી શક્યતા

Business
4 hours ago

આલોક ઇન્ડ.ના 12,000 કર્મચારી જોબ ગુમાવશે

Ahmedabad
4 hours ago

કૉંગ્રેસેને ન્યાયપાલિકા પર ભરોસો નથી: જીતુભાઇ વાઘાણી

Cricket
5 hours ago

૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા ભારત દાવેદારી કરશે

Bollywood
5 hours ago

‘બાહુબલી-૨’ ચીનમાં મે ના પ્રથમ અઠવાડિયે રિલીઝ કરાશે

અમરેલીમાં પૂ. હરિરામ બાપાનાં અસ્થિકુંભ લવાશે

૨૦મીએ સાંજે ચાર વાગ્યે યાત્રાનું થશે પ્રસ્થાન

અમરેલી- છોટે જલારામ તરીકે ખ્યાતિ પામેલા પૂ. હરીરામ બાપાએ અમરેલીનાં નાગનાથ મહાદેવનાં સાનિધ્યમાં પ્રાણ ત્યાગેલા, તેથી તેમની કાયમી સ્મૃતિ જાળવવાં તેમનો અસ્થિકુંભ તા.૨૦મીએ નાગપુરથી અમરેલી લાવી શહેરમાં કુંભયાત્રા યોજીને અસ્થિકુંભ સમાધિ મંદિર બનાવવામાં આવશે.

જસદણ મુકામે કાયમી વસવાટ કરતાં અને અમરેલી સાથે જેનો અનેરો લગાવ રહેલો તેવા છોટે જલારામ એવા પૂ. હરીરામ બાપાએ પ્રાતઃ સમય નાગનાથ મહાદેવનાં દર્શન કરી તેમનાં સાનિધ્યમાં પ્રાણ ત્યાગેલા હતાં. તેથી તેમની કાયમી સ્મૃતિ અમરેલીમાં જળવાઈ રહે તે માટે રઘુવંશી સમાજ અને હરીભક્તો દ્વારા નાગપુર સ્થિત અસ્થિકુંભ અમરેલીમાં તા.૨૦નાં રોજ લાવવામાં આવશે.

હરીરામ બાપા ચોકથી અસ્થિકુંભ યાત્રા યોજવામાં આવશે. જે લોહાણા ગેસ્ટ હાઉસ ખાતે સંપન્ન થશે અને અહિં જ અસ્થિકુંભ સમાધિ મંદિર બનાવવામાં આવશે. સાંજનાં ચાર વાગ્યે કુંભયાત્રાનું પ્રસ્થાન થશે અને સાંજે ૫.૩૦ કલાકે પાદુકા પુજન ૭.૩૦ કલાકે આરતિ બાદ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેલું છે.