Home » Breaking News » વડોદરા કલેક્ટર કચેરીને મહિલાઓએ કરી તાળાબંધી

News timeline

Business
46 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

Health
7 hours ago

અઠવાડિયામાં ૧૦ ટામેટાં ખાવાથી કેન્સર ટાળી શકાય

વડોદરા કલેક્ટર કચેરીને મહિલાઓએ કરી તાળાબંધી

વડોદરા- આંગણવાડીઓમાં ઉચ્ચક પગારથી ફરજ બજાવતા મહિલા આશાવર્કર કર્મચારીઓએ મંગળવારે  બપોરથી કલેકટર કચેરી ખાતે મોરચો લઇને આવી પહોંચ્યા હતા. જ્યાં સાંજે ૬ વાગે ઓફિસ છુટવાના સમયે કંમ્પાઉન્ડમાં બેસી જઇ કલેકટર કચેરીના અંદર બહાર જવાના દરવાજા બંધ કરી દેતા કર્મચારીઓને બે કલાક સુધી બહાર નીકળી શક્યા નહોતા.

વડોદરા શહેર વિધાનસભા મત વિસ્તારનાં મહિલા ધારાસભ્યની ઓફિસે ધરણા કર્યા અને દેખાવો સુત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ આજે આશા વર્કર બહેનો કલેકટર કચેરી ખાતે મોરચો લઇને આવી પહોંચ્યા હતા. મહિલા કર્મચારીઓએ દિવસ દરમ્યાન કંમ્પાઉન્ડમાં બેસીને ધરણા કર્યા હતા. જ્યારે કર્મચારીઓના છુટવાના સમયે સાંજે ૬ વાગે કલેકટર કચેરીના દરવાજા પાસે જ બેસી ગયા અને બંને દરવાજા બંધ કરી દીધા હતા.