Home » Gujarat » Ahmedabad » ખેડૂતોને શૂન્ય દરની લોન આપવાની મુખ્યમંત્રીની જાહેરાત

News timeline

Bollywood
2 hours ago

ઇશા ગુપ્તા ઇન્સ્ટાગ્રામ ઉપર નવા ફોટાથી ફરી વિવાદમાં

Cricket
4 hours ago

સૌરવ ગાંગુલીનું અપગ્રેડેડ વર્ઝન છે વિરાટ કોહલીઃ સહેવાગ

World
5 hours ago

વેનેઝુએલામાં ભૂખમરાની સ્થિતિ: 1 કિલો માંસના 3 લાખ, 1 લિટર દૂધના 80 હજાર

Bangalore
5 hours ago

PNB મહાકૌભાંડમાં CBIને મળી મોટી સફળતા, ગોકુલનાથ શેટ્ટી સહિત 3ની ધરપકડ

Bollywood
6 hours ago

પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

Bhavnagar
6 hours ago

અમદાવાદથી મુંદ્રા જવા માટે એર સર્વિસ શરૂ થઈ

Canada
8 hours ago

ખેડૂતો અને સરહદની બાબતોમાં અમારી સાથે કેનેડાનું વર્તન યોગ્ય નથી : ટ્રમ્પ

Headline News
8 hours ago

વિન્ટર ઓલિમ્પિક : અલજોના- બુ્રનોની જોડીને પેર્સ ફિગર સ્કેટિંગમાં ગોલ્ડ

Ahmedabad
8 hours ago

આત્મવિલોપન મામલે પાટણ સજ્જડ બંધઃ ટાયરો સળગાવાયા

Bollywood
10 hours ago

સાકિબ સલીમ હવે હુમા કુરેશી સાથે ફરી હોરર ફિલ્મ નહીં કરે

Gujarat
10 hours ago

જામનગર: બાળાના દુષ્કર્મ-હત્યામાં પિતાની ધરપકડ

Breaking News
11 hours ago

મંત્રીમંડળમાં સ્થાન ન અપાતા નારાજ રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષપદે

ખેડૂતોને શૂન્ય દરની લોન આપવાની મુખ્યમંત્રીની જાહેરાત

અમદાવાદ- ભાજપનાં ગૌરવ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જાહેરાત કરી હતી કે ખેડૂતોને વ્યાજના ચક્કરમાંથી મુક્ત કરવાં સરકાર ખેડૂતોને ત્રણ લાખ સુધીની લોન ૭ ટકાના વ્યાજથી અપાતી હતી. જેમા કેન્દ્ર અને રાજ્ય સરકાર છ ટકા ભોગવતી હતી. હવે તમામ ૭ ટકા વ્યાજ સરકાર ભોગવશે. એટલે કે ગુજરાતના ખેડૂતો ‘૦’ ટકાના દરથી લોન અપાશે. આ નિર્ણયને કારણે સરકારની તિજોરી પર વર્ષે ૭૦૦ કરોડનો બોજો પડશે.