Home » Gujarat » Bhuj » ફિલ્મ ‘પદમાવતી’ને કચ્છમાં રીલીઝ નહિં થવા દેવા ચિમકી

News timeline

Gujarat
21 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
24 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
52 mins ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
1 hour ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
2 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
2 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

World
2 hours ago

અમેરિકન સેનેટમાં ૭૧૬ અબજ ડોલરનું સંરક્ષણ બિલ પસાર, ભારત સાથે સંરક્ષણ સંબધો મજબૂત બનાવાશે

ફિલ્મ ‘પદમાવતી’ને કચ્છમાં રીલીઝ નહિં થવા દેવા ચિમકી

-કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આપેલા નિવેદન સામે કચ્છ ક્ષત્રિય સમાજ ખફા

ભુજ- શરૃઆતથી જ વિવાદમાં રહેલી સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદમાવતી’ને લઈને દેશભરમાં પ્રત્યાઘાત પડયા છે ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફિલ્મ ‘પદમાવતી’ને ઉચ્ચારેલા નિવેદન સામે કચ્છનો ક્ષત્રિય સમાજ ખફા થયો છે.

કચ્છ ક્ષત્રિય મહિલા સભાના અધ્યક્ષાએ ચિમકી આપી છે કે કેન્દ્રીય મંત્રીને કોઈ પણ અધિકાર નથી કે એક રાજપુતાનીના ઈતિહાસ સાથે ખિલવાડ કરે. દિવાળી પર રીલીઝ થઈ રહેલી ફિલ્મ પદમાવતીને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આપેલા નિવેદનને લઈને કચ્છનું ક્ષત્રિય સમાજ ખફા થયો છે. આ અંગે કચ્છ મહિલા ક્ષત્રિય  સભાના અધ્યક્ષા ભાવનાબા સોઢાએ જણાવ્યુ હતુ કે કેન્દ્રિય મંત્રીએ આપેલા નિવેદન સામે તેઓ માફી માંગે.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ફિલ્મ બનાવનારાએ રાજપુતાનીના ઈતિહાસ સાથે ચેડા કરવાની કોઈ જરૃરત નથી. કચ્છમાં આ ફિલ્મને રીલીઝ નહિં કરાવી દેવાય, દેશભરના ક્ષત્રિયોની સાથોસાથ ગુજરાતભરના ક્ષત્રિયોની લાગણી દુભાઈ છે ત્યારે જરૃર પડયે આંદોલનાત્મક કાર્યક્રમો અપાશે સહિતની ચિમકી આપવામાં આવી છે.