Home » Gujarat » Bhuj » અલગ કચ્છ રાજ્યની ચળવળનાં યોદ્ધા પ્રફુલ ગોસ્વામીનું દુ:ખદ નિધન

News timeline

Delhi
6 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
8 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
17 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
20 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
23 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
25 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
27 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
28 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

અલગ કચ્છ રાજ્યની ચળવળનાં યોદ્ધા પ્રફુલ ગોસ્વામીનું દુ:ખદ નિધન

– મુંબઈ નિવાસસ્થાને હાર્ટ એટેકથી થયુ મૃત્યુ

ભુજ- કચ્છને અલગ રાજ્ય બનાવવાની ચળવળ કંઈક અંશે મંદ પડી ગઈ હતી પણ માંડવી તાલુકાના કાઠડા ગામનો યુવાન જે મુંબઈમાં ધંધા આૃર્થે સૃથાઈ થયા સાથે સાથે તેના દિલમાં વતન પ્રત્યેની અસીમ લાગણીઓ પાંગરતી રહી અને અલગ રાજ્યના બીજમાંથી અંકુર બહાર આવ્યા અને પ્રફુલભાઈએ કચ્છમાં આવી અલગ રાજ્યની ઝુંબેશ શરૃ કરી તેઓએ કચ્છમાં પ્રિન્ટ,ઈલેક્ટ્રોનિક મિડીયા, હોલ્ડીંગ દ્વારા અલગ કચ્છ રાજ્યના વિચારને વેગવંતો બનાવવા પ્રયત્ન કર્યો. પત્રકાર પરિષદો ભરી વિચારને વ્યાપક જન સમર્થન મળે તે માટે કાર્ય કર્યુ.

તેમણે ભુજ રણજીત વિલા ખાતે  કચ્છ ક્રાંતિ યાત્રાની મશાલ પ્રગટાવી દરેક તાલુકામાં મશાલ લઈ જઈ જાગૃતિ લાવવા પ્રયત્નો કર્યા. તેઓએ કાઠડા ગામના ગરીબ લોકોને નિયમિત મદદ મળી રહે તે માટે પોતાના ખર્ચેખાસ વ્યવસૃથા કરી.આવા અનેક ઉમદા કચ્છી માડું જે અલગ કચ્છ રાજ્યનાં વિચારના સ્વપ્ન લઈને ચિરનિંદ્રામા પોઢી ગયા. પ્રફુલભાઈ ગોસ્વામીને આજે સવારે મુંબઈ તેમના નિવસૃથાને ઘરમાં હાર્ટ એટેક આવ્યો અને તેઓ તેજ સમયે અવસાન પામ્યા હતા.

તેઓ ચાર દિકરીઓ અને પત્નીને વિલાપ કરતા મુકી ગયા છે. બે દિકરીઓના લગ્ન થયા છે અને હજુ બે દિકરીઓની જવાબદારી પુર્ણ કરવાની બાકી હતી ત્યારે ૫૧ વર્ષની વયે બધાને વિલાપ કરતા છોડી સમગ્ર કચ્છના એક ઉમદા હિત ચિંતકે દુનિયા છોડી અનંતની વાટ પકડી છે. આવતી કાલે તા.૧૮-૧૧-૨૦૧૭,શનિવારનાં સાંજે ૬ વાગ્યે તેમને શ્રધૃધાંજલી આપવા રણજીત વિલા પેલેસ,ભુજમાં એક સભાનું આયોજન કરાયું છે.