Home » Gujarat » Bhuj » મીઠીરોહરના ગોડાઉનમાં આગ, કરોડોનો સરકારી મગફળીનો જથ્થો સ્વાહા

News timeline

Delhi
5 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
7 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
19 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
22 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
24 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
26 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
27 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

મીઠીરોહરના ગોડાઉનમાં આગ, કરોડોનો સરકારી મગફળીનો જથ્થો સ્વાહા

– ૧૫ ફાટર ફાઈટરો અને ટેન્કરો ધંધે લાગ્યા પરંતુ આગ બેકાબુ

ગાંધીધામ- બારૃદના ઢેર પર બેઠેલા કંડલા સંકુલમાં આગના બનાવો તમામ સરકારી તંત્રોને દોડતા કરી દે છે. તેવામાં તાલુકાના મીઠીરોહર પાસે એક ખાનગી ગોડાઉમાં રાખેલા સરકારી મગફળીના જથૃથામાં મંગળવારે સાંજે ભયંકર આગી ભભુકી ઉઠી હતી.

કરોડોના આ જથૃથામાં આગ લાગતા ૧૫ ફાયર ફાયટરો અને પાણીના ટેન્કરો ધંધે લાગ્યા હતા. સરકારી ઉચ્ચ અિધકારીઓ પણ સૃથળ પર દોડી આવ્યા હતા. આ અંગે મળતી વીગતો મુજબ મીઠીરોહર સીમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગી હતી. આ ગોડાઉન અંજારના ભાજપી અગ્રણી ડેની શાહની માલિકીનું અને તેમાં રહેલો માલ સરકારી હોવાનું બહાર આવ્યું હતુ. અંદર હજારોની સંખ્યામાં મગફળીનો જથૃથો સંગ્રહવામાં આવ્યો હતો. જેની કિંમત કરોડોની થાય છે. આટલા મોટા જથૃથામાં આગ લાગતા સરકારી તંત્રો ચોંકી ઉઠયા હતા. સૃથાનીક મામલતદારની સાથે એસડીએમ તથા ડીડીઓ સહિતનો કાફલો સૃથળ પર દોડી આવ્યો હતો. છેક ગાંધીનગર સુધીના ફોન રણકતા થઈ ગયા હતા.

આગ પર કાબુ મેળવવા ૧૨થી ૧૫ ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો. પાલિકા, ઈઆરસી, કેપીટી તથા ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરો ધંધે લાગ્યા હતા. રાત્રી સુધી આ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ રહ્યા હતા. પરંતુ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. આગના કારણે કરોડો રૃપિયાનો સરકારી અનાજનો જથૃથો સળગીને ખાખ થઈ ગયો હતો.

આ ગોડાઉન ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનને ભાડે આપવામાં આવ્યું હતું. ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદ્યા બાદ તેનો અહી સંગ્રહ કરવામાં આવ્યો હતો. ગોડાઉનની અંદાર ૬૦થી૬૫ હજાર બોરી મગફળી સંગ્રહ કરવામાં આવી હતી. જેની કિંમત રૃા.૫થી ૭ કરોડની આસ-પાસ થાય છે.