Home » Gujarat » Bhuj » સરહદી કચ્છ જિલ્લામાં એલર્ટ, સુરક્ષા વ્યવસથાસઘન બનવાઈ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

સરહદી કચ્છ જિલ્લામાં એલર્ટ, સુરક્ષા વ્યવસથાસઘન બનવાઈ

– ૨૬મી જાન્યુઆરીને લઈને બી.એસ.એફ. પોલીસે ચેકિંગ હાથ ધરી

ભુજ- ૨૬મી જાન્યુઆરી નજીક આવી રહી છે. ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.ઠેર-ઠેર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે.સાંબા સેક્ટરમાં પાકિસ્તાની ચોકીઓ નષ્ટ કરવાની સાજે ૧૦ રેન્જરોના  ઢીમ – ઢીળી દેતા તેની વિપરીત અસર દેશની અન્ય સરહદે ન થાય તેને અનુલક્ષીને કચ્છની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.

પાકિસ્તાન દ્વારા અવાર-નવાર  ભારતમાં હુમલાઓ  કરવાની  ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે.ત્યારે હાલમાં ૨૬મી જાન્યુઆરીની પર્વ પણ  નજીક આવી રહ્યો છે.ત્યારે કોઈ અઘટીત ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે.આ ઉપરાંત હાલમાજ્યારે  રણોત્સવ ચાલી રહ્યો છે.

ત્યારે સુરક્ષા વ્યવસૃથા પણ સઘન બનાવી દેવામાં આવી છે. ખાસ કરીને સરહદી વિસ્તારના નરા, હાજીપીર, ખડીર, દયાપર,નારાયણસરોવર,કેટેશ્વર સહિતના  વિસ્તારોમાં પોલીસે પણ ચપતી નજર રાખી છે.સીમાં સુરક્ષા દળ દ્વારા તમામ સૃથળો ઉપર સઘન ચેકિંગ હાથ ધરાઈ છે.  કચ્છના જખૌ અને હરામીનાળા વિસ્તારમાં અવાર-નવાર પાકિસ્તાની બોટો ઝડપાતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં પણ સુરક્ષા દળો દ્વારા એલર્ટ કરવામાં આવ્યુ છે. સૃથાનિક પોલીસ દ્વારા પણ જુદી જુદી ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યો છે.