Home » Gujarat » Bhuj » પ્રાગપરમાં ખેડુત સંમેલન, કચ્છમાં સજીવ ખેતીનો વ્યાપ વધારવા અનુરોધ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
6 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

પ્રાગપરમાં ખેડુત સંમેલન, કચ્છમાં સજીવ ખેતીનો વ્યાપ વધારવા અનુરોધ

– સમસ્ત મહાજન દ્વારા અહિંસાધામને જે.શી.બી. મશીન આપવાની જાહેરાત

ભુજ- એંકરવાલા અહિંસાધામ ખાતે સુરક્ષા, જલરક્ષા, જીવરક્ષા અને પર્યાવરણ રક્ષા બે દિવસીય સેમીનારનો પ્રારંભ થયો હતો. આ ખેડુત સંમેલનમાં કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી  ખેડુતો અને જીવદયા પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસિૃથત રહ્યા હતા.

આ પ્રસંગે મહંત નિશલતદાસજી ગુરૃ સુખાનંદજીએ  જણાવ્યું હતું કે, પાંજરાપોળના સંચાલકોને અનેક સમસ્યાઓ  નડે છે. તેમ છતા પણ તેઓ  અબોલ જીવોની સેવા નિ સ્વાર્થ ભાવે કરે છે.એટલે તેમની  સમસ્યાઓ હલ થઈ શકે છે.જીવદયાના કાર્યમાં નિસ્વાર્થ તન-મન-ધનથી યોગદાન  આપવું જોઈએ. પશુ-પક્ષીના કાયદાવિશે ધારાશાસ્ત્રી નિમિષ કભડીયા જણાવ્યુ હતું કે,  જીવમાત્રને જીવવાનો આૃધીકાર છે. પ્રાણીઓ માટે પણ અનેક કાયદા છે. પોલીસ દ્વારા  જે પ્રાણીઓ આવે છે. તેની કસ્ટડી પાંજરાપોળને મળવી જોઈએ તેમણે  કહ્યુ કે,  ઘેર બેઠા પણ જીવદયાના કામ થઈ શકે છે. આસ-પાસના ગેરકાયદે માસ મટન વેચતુ હોય તો પણ  સતાવાળાઓને જાણ કરીને પણ જીવદયાનું કામ થઈ શકે છે.

મહારાષ્ટ્રના માધવરામ ભંડારીએ આહિંસાધામ  દ્વારા કરાતી પશુઓની સારવારથી પ્રભાવિત થઈ કાર્યકરોની ટીમને અભિનંદન આપ્યા હતા.અને આ સંસૃથાની પ્રવૃતી મહારાષ્ટ્રમાં જઈને પશુસેવા કઈ રીતે થાય છે. તેનાથી  બધાને વાકેફ કરવાનું જણાવ્યુ હતું.સમારોહના પ્રમુખ સમસ્ત મહાજનના પ્રમુખ ગીરીશભાઈ શાહે કહ્યુ હતુ કે, પાંજરાપોળના સંચાલકોની પોતાના નામે જમીન થતી ન હોવની ફરિયાદ  મળી છે. તે બાબત રાજ્યના મંત્રીઓ પાસે રજુઆત કરાઈ છે.આગામી દિવસોમાં તે બાબત એક બેઠક યોજવામાં આવશે.