Home » Gujarat » Bhuj » સચીન-અંજલી તેંડુલકરે સફેદરણમાં કેમલ સફારીની મજા માણી

News timeline

Delhi
12 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
23 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
27 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
29 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
31 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
33 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
34 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

સચીન-અંજલી તેંડુલકરે સફેદરણમાં કેમલ સફારીની મજા માણી

ભુજ- કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની જાહેરાતાૃથી અનેક સીનેહસ્તીઓ તાૃથા વિદેશના વીઆઈપી મહેમાનો સફેદરણ નીહાળવા ઉમટે છે, ત્યારે માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ સહીતના સૃથાનોની મજા માસ્ટર બ્લાસ્ટર સચીન તાૃથા અંજલી તેંડુલકરે માણી હતી.

તો બીજા દિવસે સફેદરણ તાૃથા ટેન્ટસિટીની મુલાકાત બને વીઆઈપી મહેમાનોએ લીધીહતી. તો સચીન તાૃથા અંજલીએ સફેદરણમાં કેમલ સફારીનો લહાવો લીાૃધો હતો. ાૃધોરડોના સરપંચ મીયા હુસેને સચીનનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.

સચીન અને અંજલીએ કચ્છી ભોજન, કચ્છી કલાકરોના ભજન, સફેદરણમાં સુર્યાસ્ત, સનસેટ પોઈન્ટ પરાૃથી સેલ્ફી લીાૃધી હતી. તેની સાથે ચાર મીત્રો પણ રહ્યા હતા. બાદમાં ભુજથી વિમાન માર્ગ પરત મુંબઈ ગયા હતા.