Home » Gujarat » Bhuj » નલિયાકાંડ- પિતા-પુત્ર દ્વારા સીબીઆઈ મારફતે તપાસ કરાવવા માંગ

News timeline

Delhi
6 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
8 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
17 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
20 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
23 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
25 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
26 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
28 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

નલિયાકાંડ- પિતા-પુત્ર દ્વારા સીબીઆઈ મારફતે તપાસ કરાવવા માંગ

જેલમાંથી મુખ્ય ન્યાયમૂર્તિને કરાયેલી રજુઆત

ભુજ- નલિયાકાંડના આરોપી પિતા-પુત્રએ પોતાના વિરૃધ્ધની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ કરી છે. પિતા-પુત્રએ આક્ષેપ કર્યો છે કે તેમના વેવાઈ પાસેથી એક કરોડની ખંડણી માંગવામાં આવી હતી જે ન આપતા ખોટી રીતે તેઓને બળાત્કારના ગુનામાં ફસાવી દેવામાં આવ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.

નલિયાકાંડમાં જેમની ધરપકડ કરવામાં આવી છે તેવા વિનોદકુમાર વિશનજી ઠકકર ઉર્ફે બબાશેઠ તેમજ ચેતન વિનોદકુમાર ઉર્ફે બબાશેઠ દ્વારા મુખ્યમંત્રી તેમજ મુખ્ય ન્યાયમૂર્તિને રજુઆત કરી આ પ્રકરણમાં પોતાના પર લગાવાયેલ બળાત્કારના આક્ષેપ અંગે સીબીઆઈ મારફતે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે ભુજના હેનરી ચાકો દ્વારા તેમના વેવાઈ જયંતિલાલ જેઠાલાલ ઠકકર ડુમરાવાળા પાસેથી ૨૦૧૬માં એક કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

જે અંગે પોલીસમાં રજુઆત કરવા છતા કોઈ તપાસ કરવામાં આવી ન હતી. ત્યારે આ કિસ્સામાં સાગરીતો મહેન્દ્ર રાજાણી, દેવાયત બારોટ, ફરીયાદણ કવિના, તેના મમ્મી પપ્પા અને પતિ તેજસ સાયર વિરૃધ્ધ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.