Home » Gujarat » Bhuj » મેઘપરમાં મિલ્કતનો વિવાદ ઉગ્ર બન્યો પુજારી સહિત ત્રણ પર હુમલો

News timeline

Delhi
45 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
47 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
56 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
59 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

મેઘપરમાં મિલ્કતનો વિવાદ ઉગ્ર બન્યો પુજારી સહિત ત્રણ પર હુમલો

હુમલો કરનાર ટોળા સામે નોંધાવાઈ ફરીયાદ

ભુજ- મેઘપર ગામે શિવમંદિરની મિલ્કત અંગે ચાલતા વિવાદમાં પૂજારી પર હુમલો કરાયાના બનાવે ભારે ચકચાર મચાવી દીધી છે. દાનપેટી ગયેલા મંદીરના ટ્રસ્ટીઓ અને પુજારી વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં વાત વણસતા હાથાપાઈ થઈ હતી.

મેઘપરમાં શીવમંદિરમાં ભોગ બનનાર પુજારી મેહુલગીરી ગોસ્વામીના પિતરાઈ ભાઈ રાજેશગરના જણાવ્યા પ્રમાણે આ બનાવ સવારે આઠ વાગ્યે બનવા પામ્યો હતો. પુજારી સેવા પુજા કરતા હતા ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ સહિત આઠ વ્યક્તિઓ આવીને મંદિર નીચે આવેલ બે દુકાનો ખાલી કરો આૃથવા કોર્ટમાં કરેલ કેસ પાછો ખેંચી લો તેવુ જણાવી મારામારી કરવાનુ શરૃ કરી દીધુ હતું. આ બનાવમાં મેહુલગીર, રઘુગર ગોંસાઈ અને રાજેશગરને ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મારામારીમાં રમેશ હાલાઈ, રૃડા હિરાણી, પ્રેમજી વાઘજીયાણી, લાલજી હાલાઈનો સમાવેશ થાય છે. દુકાનનો સામાન બહાર ફેકી દીધાની રાવ કરી છે. તો સામા પક્ષે રમેશ ગોવિંદ હાલાઈ સહીતના લોકો મંદિરમાં દાન પેટી રાખવા જતા મારામારી થતાં રમેશભાઈને પણ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. માનકુવા પોલીસે બન્ને પક્ષે સામસામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.