Home » Breaking News » ઈડરીયા ગઢને બચાવવા સરકારે હકારાત્મક કાર્યવાહી કરી નથી : ધારાસભ્ય

News timeline

Cricket
3 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
3 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
3 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
7 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
8 hours ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
8 hours ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
8 hours ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
8 hours ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

Headline News
9 hours ago

પાકિસ્તાન : બળાત્કારીને પીડિત બાળકીના પિતાની સામે જ ફાંસીના માચડે લટકાવાયો

Delhi
9 hours ago

હવે ફૈઝાબાદ-અયોધ્યાને એક કરીને ‘શ્રી અયોધ્યા’ કરવાની તૈયારીમાં યોગી સરકાર!

Top News
9 hours ago

એક હજાર કંપનીઓએ ટ્રમ્પ સામે અવાજ ઉઠાવ્યો, H1બી વિઝાની નવી નીતિને કોર્ટમાં પડકારી

Headline News
9 hours ago

ડીઝલ એન્જિન છેતરપિંડી કેસમાં Audi અંતે રૂ. 6,800 કરોડનો દંડ ભરવા તૈયાર

ઈડરીયા ગઢને બચાવવા સરકારે હકારાત્મક કાર્યવાહી કરી નથી : ધારાસભ્ય

– હિંમતનગર કલેક્ટર કચેરીમા સંકલન સમિતિમાં રજુઆત ભાજપની સરકાર હોવા છતાં ગઢને બચાવવા પ્રયાસ ન થયા

હિંમતનગર- છેલ્લા કેટલાક સમયથી ઈડર અને હિંમતનગરમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હોવા છતા સરકારના પેટનું પાણી હાલતુ નથી ત્યારે શનિવારે હિંમતનગર કલેક્ટર કચેરીમાં મળેલી સંકલન અને ફરીયાદ સમિતિની બેઠકમાં ઈડરના ભાજપના ધારાસભ્યએ જોરદાર રજુઆત કરીને ઈડરીયા ગઢને બચાવવા માટે પ્રજાના સેવક તરીકે લાગણીને વાચા આપી હતી.

શનિવારે કલેક્ટર કચેરીમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય હિતુ કનોડીયાએ ઈડરીયા ગઢને બચાવવા માટે થઈ રહેલા પ્રયાસો અંગે સરકાર તરફથી હકારાત્મક કાર્યવાહી ન થઈ હોવાની લાગણી અનુભવીને સત્વરે ઈડરીયા ગઢની ફરતે થઈ રહેલા ખનનને અટકાવવા માટે અનુરોધ કર્યો હતો. તથા આ સંકલન સમિતિની બેઠકમાં ઈડર અને વડાલી તાલુકામાં પીવાનું પાણી, વધુ વસ્તી ધરાવતા ગામોમાં જનસેવા કેન્દ્ર શરૃ કરવા તથા ઈડર બાયપાસ રોડ માટે કેટલી કામગીરી થઈ તે અંગે વિગતો માંગવામાં આવી હતી આ બેઠકમાં આગામી સમયમાં પ્રાથમિક શાળાઓમાં યોજાનાર ગુણોત્સવ અંગે ચર્ચા કરવામાં આવી હતી.