Home » Gujarat » Ahmedabad » અમદાવાદઃ ઓસ્ટે્લિયામાં સ્થાયી થયેલા યુવક સાથે લગ્ન કરી યુવતી ફસાઇ

News timeline

Delhi
5 hours ago

પઠાણકોટ એરબેઝ પાસે સેનાના પહેરવેશમાં હથિયારબંધ 3 શંકાસ્પદ લોકો જોવા મળ્યા

Delhi
6 hours ago

ગરીબી સમજવા મારે પુસ્તક વાંચવાની જરૃર નથી, હું ગરીબીમાં ઉછર્યો છું : મોદી

India
6 hours ago

મુંબઇમાં જ્વેલર્સની દુકાનોમાં અખાત્રીજની ખરીદી શુકન પૂરતી સિમિત રહી

Delhi
7 hours ago

નોટબંધીનું ભુત મોદી સરકારને શોધવા ફરી જાગૃત થઇ ગયુ છે : ચિદમ્બરમ

Delhi
7 hours ago

મોદી મને મૌન તોડવાનું કહેતા, હવે આ સલાહનું અનુસરણ તેમણે કરવું જોઈએ: મનમોહન

India
7 hours ago

સિમલા નજીકના ગામમાં ભીષણ આગ : ૫૦ ઘર ખાક

Bangalore
7 hours ago

કઠુઆની ઘટના અત્યંત શરમજનક, બાળકો, મહિલાઓની સુરક્ષાની જવાબદારી સમાજની : કોવિંદ

India
7 hours ago

મ.પ્રદેશમાં જાનૈયાની મીની ટ્રક સોન નદીમાં પડતા ૨૧નાં મોત, આઠ ઘાયલ

Breaking News
20 hours ago

જસદણ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા રાજીનામા

Ahmedabad
21 hours ago

હિંદુઓની લાશ ઉપર સત્તા મેળવનારા નરેન્દ્રભાઇએ વિશ્વાસઘાત કર્યો છે: તોગડિયા

Ahmedabad
23 hours ago

સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ત્રણ સફારી પાર્ક વિકસાવાશે

Gujarat
1 day ago

અમિત, સુમિત અને સુરેશ ભટનાગરની રાજસ્થાનથી ધરપકડ

અમદાવાદઃ ઓસ્ટે્લિયામાં સ્થાયી થયેલા યુવક સાથે લગ્ન કરી યુવતી ફસાઇ

એનઆરઆઈને પરણવા થનગનતી યુવતીઓ માટે લાલબત્તી ધરતો કિસ્સો

અમદાવાદ- સૈજપુર બોઘા ખાતે રહેતી યુવતીએ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા યુવક સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના પંદર દિવસ બાદ તકરાર શરૃ થઇ ગઇ હતી. એટલું જ નહી ઓસ્ટ્રેલિયા જવા વીઝા બનાવવાની ના પાડીને સાસરિયાએ યુવતી પાસે કાર અને રૃપિયાની માંગણી કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી.

સૈૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા રેખાબહેનએ (નામ બદલેલ છે) ગત તા. ૨૨ ફેબુ્રઆરી ૨૦૧૫માં જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા હિમાશુભાઇ નરસિંહભાઇ રાઠોડ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કરીને પંદર દિવસમાં યુવક ઓસ્ટ્રેલિયા પરત જતો રહ્યો હતો. પતિના ગયા બાદ સાસરીપક્ષ તરફથી યુવતી સાથ હેરાનગતિ શરૃ થઇ ગઇ હતી. જેમાં તારા બાપે કરિયાવરમાં કંઇ આપ્યુ નથી કહીને એક્સેસ કારની માંગણી કરી હતી. ુનણંદ અને નણદોઇ પણ અવાર નવાર તકરાર કરીને ઘરમાંથી નીકળી જવાની વાત કરતા હતા. પતિ પણ કોઇપણ વાત સાંભળવા તૈયાર ન હતા, યુવતીએ ઓસ્ટ્રેલિયા જવા માટે વીઝા કરાવી આપવાની ના પાડીને યુવતીને તારા પિતાના ખર્ચે ઓસ્ટ્રેલિયાની એવી વાત કરતા હતા.

ગત ફેબુ્રઆરી મહિનામાં યુવતીને ઘર બહાર કાઢી મુકી હતી. જે તે સમયે વાસણા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. ત્યારબાદ યુવતીએ હિમાશુને પરત અમદાવાદ બોલાવવાની વાત કરી ત્યારે સાસરીવાળાએ યુવતીને કહ્યુ કે તું અમને બે લાખ રૃપિયા આપ તો પરત બોલાવીશું તેમ કહીને તેડી જવાની ના પાડી હતી. આમ હારી કંટાળીને અંતે રેખાબહેનએ પૂર્વ વિસ્તારના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા નણંદ નણદોઇ વિરુધ માનસિક શારીરિક ત્રાસની ફરિયાદ નોધાવી હતી.