Home » Gujarat » Bhuj » કચ્છમાં સૈનિક સ્કૂલ બનાવવા માટે સરકાર કરશે જમીનની ફાળવણી : રૂપાણી

News timeline

Delhi
57 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
59 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

કચ્છમાં સૈનિક સ્કૂલ બનાવવા માટે સરકાર કરશે જમીનની ફાળવણી : રૂપાણી

ગુજરાતની સરહદો પર તૈનાત બોર્ડ સિક્યુરિટી ફોર્સના જવાનો માટે તમામ સુવિધાઓ જેવીકે રોડ, મોબાઈલ કનેક્ટીવીટી, પીવાનું શુદ્ધ પાણી, અને બાળકો માટે શિક્ષણને પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. કચ્છમાં સૈનિક સ્કૂલ બનાવવા માટે સરકાર જમીન આપશે.

તેમણે આ જાહેરાત કચ્છમાં રવિવારે ભેલિયાબેટ ખાતે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે હનુમાનજી મંદિરના જીર્ણોધ્ધાર માટે કરવામાં આવેલા ખાતમુહૂર્ત દરમિયાન કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કચ્છના બળબળતા તાપમાં, અંગ દાઝડતી ગરમી વચ્ચે બીએસએફના જવાનોને રાહત મળએ તે હેતુથી વોટર કૂલર અને એર કૂલરની ભેટ આપી હતી. આ પાછળ તેમનો દ્રષ્ટિકોણ એ હતો કે સેનામાં વધુંને વધું જવાનો જોડાય. રૂપાણીએ સરહદના ગામડાઓમાં સૈનિક સ્કૂલ ખોલવા માટે પણ કહ્યું હતું. આ માટે ગુજરાત સરકાર જમીન આપશે તેવી જાહેરાત પણ કરી હતી.

આ પ્રસંગે અન્ય વક્તાઓ જેવા કે સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી વાસણ આહિર, અજયકુમાર તોમર, બીએસફ, આઈજી, આચાર્ય રાજેન્દ્રપ્રસાદ મહારાજ, સ્વામીનારાયણ સંસ્થા, ભૂજ, મહંત સ્વામી શ્રી ધર્મનંદન લાલજી અને વિનોદ ચાવડા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. નિમાબેન આચાર્ય અને શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ હાજર રહ્યાં હતા.