Home » Gujarat » Bhuj » પોરબંદરમાં જૈન પરિવારની ત્રીજી પુત્રીનું પણ સંયમનાં માર્ગે પ્રયાણ

News timeline

Delhi
7 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
10 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
18 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
22 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
25 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
26 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
28 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
29 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

પોરબંદરમાં જૈન પરિવારની ત્રીજી પુત્રીનું પણ સંયમનાં માર્ગે પ્રયાણ

ધામધૂમથી નિકળ્યો વરસીદાનનો વરઘોડો

પોરબંદર- પોરબંદરમાં બીબીએનો ઉચ્ચ અભ્યાસ કરનાર દર્શનાબેન પ્રવિણભાઈ ગાંધી નામની ૨૫ વર્ષીય યુવતી સંયમ માર્ગે જતા તેમનો વરસીદાનનો વરઘોડો નિકળ્યો હતો. શ્વેતાંબર જૈન સંઘ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન-જૈનેતરો જોડાયા હતા. તેમની બે મોટી બહેનોએ પણ અગાઉ દીક્ષા લીધી છે. એક બહેને લગ્ન કર્યા છે અને આ ચોથી બહેને પણ દીક્ષા ગ્રહણ કરશે.

પ્રવિણચંદ્ર વનમાળીદાસ ગાંધી અને માતા કીરણબેનની સુપુત્રી દર્શનાબેને દીક્ષા લીધી ત્યારે તેના માતાએ એવું જણાવ્યું હતું કે, તેમની બે દીકરીઓ ભાવિકા અને કોમલ બન્ને છેલ્લા ૧૨ વર્ષથી સંયમ માર્ગે આરાધના કરી રહી છે ત્યારે હવે ત્રીજી પુત્રી પણ એ જ માર્ગે જઈ રહી છે.

મુમુક્ષુ દર્શનાબેનના પિતા પ્રવિણચંદ્ર ગાંધી અગાઉ મૃત્યુ પામ્યા છે અને તેમના અને માતા દ્વારા અપાયેલા સુસંસ્કારોનો દીપ પ્રગટતા એના પ્રકારમાં આત્મકલ્યાણનો માર્ગ સંયમ જ છે એવું સ્પષ્ટ દેખાતા પોતે દીક્ષા લેતી હોવાનું જણાવ્યું હતું.