Home » Gujarat » જેતપુર- પતિનું હિચકારૂ કૃત્ય, ચોથી પત્નીની હત્યા

News timeline

Business
2 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
31 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
33 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
2 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
2 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

જેતપુર- પતિનું હિચકારૂ કૃત્ય, ચોથી પત્નીની હત્યા

સુનીતાનું મોત તેનું ગળું દબાવાથી થયાનો પર્દાફાશ 

જેતપુર તાલુકાના વારા ડુંગરા ગામમાં પતિએ જ તેની પત્નીની હત્યા કરતા આ વિસ્તારમાં ચકચાર મચી છે, જયારે પોલીસે આરોપીની ઘરપકડ કરી છે, જેતપુર તાલુકાનું વારા ડુંગરા ગામમાં આવેલ ડેમની આસપાસમાં દેવી પૂજકોનો વિસ્તાર આવેલ છે.

અહીં દેવીપૂજકો ઝૂંપડા બનાવીને રહે છે, આ વિસ્તારમાં રહેતી સુનીતાની લાસ ગત તારીખ 7 ના રોજ તેના ઘરેથી તેની મળેલી હતી. સુનીતાબેન અહીં રહેતા વિઠ્ઠલ ભાણા નામના વ્યક્તિ સાથે છેલ્લા 5 વર્ષથી લગ્ન વગર પત્નીની જેમ રહેતા હતા. તારીખ 7ના રોજ સુનીતાના આગળ ઘરના સંતાનો અને તેના સસરાવાળા અહીં આવીને તેના કહેવાતા પતિ વિઠ્ઠલ ભાણા સાથે માથાકૂટ કરેલ, તે દિવસની રાત્રે જ સુનિતાનો મૃતદેહ તેના ઘેરથી મળી આવેલ હતો,

પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતા જાણવા મળેલ કે સુનીતાનું મોત તેનું ગળું દબાવાથી થયેલ છે, સમગ્ર ઘટના અને પુરાવાના આધારે સુનિતાને તેના પતિ એ જ મારી નાખી હોવાનું સામે આવેલ હતું, પોલીસે આરોપીની ઘરપકડ કરીને વધારે તપાસ કરતા જાણવા મળેલ કે વિઠ્ઠલ ભાણા નામનો આ આરોપી હત્યારાની અગાવ ની 3 પત્નીઓ પણ શંકાસ્પદ રીતે મોત પામેલ છે. પોલીસ આ મુદ્દે પણ તપાસ કરી રહી છે.