Home » Gujarat » Ahmedabad » અસહ્ય બફારાએ અમદાવાદમાં 42 લોકોને બેભાન બનાવ્યા

News timeline

Cricket
3 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
3 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
3 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
6 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
7 hours ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
7 hours ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
8 hours ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
8 hours ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

Headline News
8 hours ago

પાકિસ્તાન : બળાત્કારીને પીડિત બાળકીના પિતાની સામે જ ફાંસીના માચડે લટકાવાયો

Delhi
8 hours ago

હવે ફૈઝાબાદ-અયોધ્યાને એક કરીને ‘શ્રી અયોધ્યા’ કરવાની તૈયારીમાં યોગી સરકાર!

Top News
8 hours ago

એક હજાર કંપનીઓએ ટ્રમ્પ સામે અવાજ ઉઠાવ્યો, H1બી વિઝાની નવી નીતિને કોર્ટમાં પડકારી

Headline News
8 hours ago

ડીઝલ એન્જિન છેતરપિંડી કેસમાં Audi અંતે રૂ. 6,800 કરોડનો દંડ ભરવા તૈયાર

અસહ્ય બફારાએ અમદાવાદમાં 42 લોકોને બેભાન બનાવ્યા

અમદાવાદ: વૈશાખ મહિનો પૂર્ણ થતા જેઠ મહિનાનું આગમન થઈ ગયું છે. ત્યારે હજુ પણ તાપમાનમાં નહીંવત એકાદ ડિગ્રીનો ઘટાડો થયો છે પણ અસહ્ય બફારાએ લોકોને અકળાવી મૂક્યા છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા સહિત અનેક વિસ્તારોમાં સોમવારે સમી સાંજ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડબ્રહ્મા, લાંબડિયા અને વડાલી સહિત કેટલાંક સ્થળોએ કરા સાથે વરસાદ પડ્યો હતો અને કેટલાક સ્થળોએ વીજળીના થાંભલા ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો હતો.

બીજી બાજુ અમદાવાદમાં અસહ્ય બફારાને કારણે 42 લોકો બેભાન બન્યા હતા. રાજ્યમાં ઉનાળો અસહ્ય બન્યો છે કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચકાતા જનજીવનને માઠી અસર પહોંચી છે અમદાવાદમાં એક જ દિવસમાં અસહ્ય ગરમી અને બાફના કારણે 42 લોકો બેભાન થઈ ગયા હતા. ઉપરાંત છોટા ઉદેપુરમાં હીટવેવની અસર જણાતાં 100થી વધુ લોકો સનસ્ટ્રોકનો શિકાર બન્યા હતા. અમરેલીમાં રાજ્યનું હોટેસ્ટ શહેર નોંધાયું હતું. રાજ્યમાં મે મહિનો અતિશય આકરો બની રહ્યો છે.