Home » Gujarat » Bhuj » ભુજ જી.કે.હોસ્પિટલમાં 17 દિવસમાં 26 નવજાત શિશુના મોત

News timeline

Delhi
5 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
7 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
19 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
22 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
23 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
25 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
27 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

ભુજ જી.કે.હોસ્પિટલમાં 17 દિવસમાં 26 નવજાત શિશુના મોત

ભુજ- કચ્છની જી.કે. જનરલમાં આખા કચ્છમાંથી દર્દીઓ આવે છે તેની સામે નવજાત શિશુની સારવાર માટે જયાં રાખવામાં આવે છે તે એનઆઈસીયુની ( નવજાત બાળકો માટેના બેડ)ની સંખ્યા જ ઓછી છે છતાં સારી સારવારની ગુલબાંગો ફેંકતા સંચાલકો કે સરકારે આ મામલે કોઈ પગલા લીધા નથી.

સારવાર ન મળવાના કારણે તથા અસુવિધાના કારણે રોજ નવજાત શિશુ ટપોટપ મરી રહ્યા છે. ઘણીવાર તો પરિસૃથતી એટલી હદે વકરતી હોય છે કે બેડ ન હોવાથી ગરીબ વાલીઓને નવજાતને લઈને દર દર ભટકવું પડે છે પરીણામે અંતે મોત નિપજે છે આૃથવા ખાનગી દવાખાનામાં દાખલ કરે તો લાખોના બિલ કમર ભાંગી નાખે છે. આ ઉપરાંત કચ્છમાં થતા અકસ્માતોમાં ૫૦ ટકા મોત માથામાં લાગતી ગંભીર ઈજાના કારણે થાય છે જેના માટે ન્યુરોસર્જનથી વ્યવસૃથા પણ હોસ્પીટલમાં નથી. પરીણામે દદીેને રાજકોટ કે અમદાવાદ  લઈ જવામાં આવે તે પહેલા મોત નિપજે છે. ટ્રોમા સેન્ટર ચાલુ કરવાની વારંવાર રજુઆતો છતાં તે મામલે પણ સંચાલકો નિષ્ક્રીય છે. હજારો દર્દીઓન રોજ મફત દવા મળતી જોઈએ તેના બદલે બહારથી ખરીદવાની ફરજ પડાય છે , ઓપરેશનને લગતી સામગ્રીઓ બહારથી ખરીદવા ફરજ પડાય છે  જેમા ંહાડકા વિભાગ દ્વારા તો રીતસરના ગરીબદર્દીઓન ે લુંટવામાં આવી રહ્યા છે.

આટલું ઓછું હોય તેમ સંચાલકો રેસીડેન્સ ડોકટર રાખવાના બદલે દર્દીઓના જીવન સાથે ચેડા કરી રહ્યા છે, કોલેજના અભ્યાસ કરતા શિખાઉ ડોકટરો દ્વારા દર્દીઓની સારવાર કરાવાઈ રહી છે પરીણામે રોજ અનેક દર્દીઓ મોતને ભેટે છે. આ સમગ્ર મુદે આજે કોંગ્રેસના લઘુમતી સેલના પ્રમુખ રફીક મારા સહિતના જી.કે. જનરલ પહોંચીને જવાબદાર ડો.રાવનો ખુલાસો માંગ્યો હતો. જે મુદે થોડો સમય ગરમાગરમીના દશ્યો પણ સર્જાયા હતા. જો કે  બાદમાં   પાણીમાં બેસી ગયેલા સંચાલકોએ સમગ્ર દોષનો ટોપલો સરકાર પર નાખતા જણાવ્યું હતું કે, ખુટતી સુવિધા મુદે અનેકવાર સરકારને રજુઆત છતાં સરકાર જ દાદ આપતી નથી. આ મુદે મારાએ જણાવ્યું હતું કે, એક સમયે ડો.રાવે હાથ ઉંચા કરી બધા દોષનો ટોપલો કચ્છ કલેકટર પર નાખવાની કોશિશ કરી હતી, અંતે સરકાર પણ ઢોળી હતી.