Home » Breaking News » ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

News timeline

Business
12 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
41 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
43 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
3 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
3 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં લોકોએ બે યુવાનોને નગ્ન કરી બેરહેમીપૂર્વક જાહેરમાં ઢોર માર માર્યો હતો. આ બંને યુવકો પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ યુવાનોએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલા સ્ટીકરો માંધાતાની પ્રતિમા પર લગાવ્યાં હતા અને કથિત રીતે કોળી સમાજની લાગણી દુભાઇ હતી. ઘટનાની ગંભીરતા વધતા, પાછળથી પોલીસ આ બંને યુવાનોને દવાખાને લઇ ગઇ હતી.

મામલો વદારે ચગે એવી સ્થિતિ લાગતા ના છૂટકે ગોંડલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગોંડલ પોલીસે આઠ લોકો સામે ફરિયાદ નોંધીહતી. આ ફરિયાદમાં એવુ નોંધ્યુ છે કે, આ યુવાનોએ કોળી સમાજનાં ઇષ્ટદેવ માંધાતાની પ્રતિમા પર ગોંડલ પોલીસ સ્ટેશનના કર્મચારી નરેન્દ્રસિંહ વિરુદ્ધ ખોટા આક્ષેપવાળા સ્ટીકરો લગાવતા સમાજની લાગણી દુભાઇ હતી અને આરોપીઓ તેમને માર માર્યો હતો.

દરમિયાન આ અંગે વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવું કશું છે જ નહીં.