Home » Breaking News » સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

News timeline

Gujarat
4 hours ago

સ્ટર્લિંગ ગ્રુપ હવાલા કૌભાંડમાં IPS રાકેશ અસ્થાનાનું CBI દ્વારા નિવેદન લેવાશે

Delhi
5 hours ago

ગયા વર્ષે દેશમાં 1575 બાળકોનું જાતીય શોષણ, સરકાર જોતી રહી: સુપ્રીમ

Bangalore
5 hours ago

ભારત 2022માં લોન્ચ કરશે સમાનવ અવકાશી મિશન

Ahmedabad
5 hours ago

૧૯મી ઓગસ્ટે અમદાવાદમાં હાર્દિક પટેલ કારમાં બેસી પ્રતીક ઉપવાસ કરશે

Cricket
6 hours ago

આફ્રિકા સામે શ્રીલંકાનો ૩ વિકેટથી વિજય

Gandhinagar
7 hours ago

વનઆરક્ષિત જમીન બોખીરિયાના પુત્રો-જમાઇને અપાતાં પીટિશન

World
8 hours ago

બ્રિટનની સંસદ નજીક બેરિયર્સ તોડી કારે સંખ્યાબંધને કચડી નાખ્યા

Entertainment
8 hours ago

કેટ વિન્સલેટની પાસે હાલ ત્રણ ફિલ્મોનું કામ

Ahmedabad
8 hours ago

૨૯ પોલીસ અધિકારીઓ કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે

Breaking News
9 hours ago

રાજકોટ – પુત્રએ છરીના ઘા ઝીંકી બાપનું કાસળ કાઢ્યું

Headline News
10 hours ago

સિનસિનાટી માસ્ટર્સ : ભારે સંઘર્ષ બાદ યોકોવિચનો જોહન્સન સામે વિજય

Gujarat
11 hours ago

અંબાજી મંદિરને સુવર્ણ બનાવવા વધુ બે કિલોગ્રામ સોનું ખરીદાયું

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

સુરતમાં નેશનલ વોલીબોલ ખેલાડીનું શંકાસ્પદ મોત થયું છે. વૉલિબોલ ખેલાડી રોનિત બુનકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યં છે. રોનિતને તાવની અસર બાદ શહેરની મહાવીર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ગત 25 દિવસ પહેલા જ લગ્ન કરીને ગોધરા કેમ્પમાં ગયેલા રોમિત બુનકીનું ત્રણ દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. અને ન્યાય માટે લડવાની તૈયારી દર્શાવી હતી.

સગરામપુરાની દેસાઈ શેરીમાં રહેતા નેશનલ વોલિબોલ ખેલાડી રોમિત જયેશકુમાર બુનકી (26)ના ગત 30મી એપ્રિલના રોજ લગ્ન થયાં હતાં. અને ગત 17મીએ રોમિત વોલિબોલ કેમ્પમાં ગોધરા ખાતે ગયો હતો. જ્યાં તેને તાવ આવતાં ફેમિલી ડોક્ટરની સલાહ લેવામાં આવી હતી. ત્યાંથી રોમિતને મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં બે દિવસની ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.