Home » India » આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન મોદી દેહરાદૂનમાં કરશે યોગ

News timeline

Delhi
53 mins ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
14 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
14 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
17 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
17 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
21 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
21 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
21 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન મોદી દેહરાદૂનમાં કરશે યોગ

નવી દિલ્હી :  21 જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં વડાપ્રધાન મોદી 50 હજાર લોકો સાથે યોગ કરશે. આ કાર્યક્રમ દેહરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ ઇન્સિટીટ્યુટમાં આયોજીત કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ 21 જુન સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા સુધી આયોજીત થશે. જેને લઇને દેહરાદૂનમાં તડામાડ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં સામેલ થવાના હોવાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. તેમજ આ કાર્યક્રમમાં સામેલ થવા ઓનલાઇન અને ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમજ સ્થળ પર લોકોને પહોંચાડવા માટે મોટી સંખ્યામાં બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમને લઇને ઉત્તરાખંડ સરકાર કોઇ કસર છોડવા નથી માંગતી. સરકારના દરેક સ્તરના અધિકારીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાગી ગયા છે.