Home » India » Delhi » ટ્રીપલ તલાક વિધેયકમાં સંશોધન માટે કેબિનેટની મંજુરી

News timeline

Delhi
11 mins ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
13 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
13 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
16 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
16 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
20 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
20 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
20 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
23 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

ટ્રીપલ તલાક વિધેયકમાં સંશોધન માટે કેબિનેટની મંજુરી

નવી દિલ્હી : ટ્રીપલ તલાક પર લાંબા સમયથી ચાલતી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રય મંત્રીમંડળે આ સંબંધિત બીલની જોગવાઇઓમાં સંશોધનને મંજુરી આપી છે. જો કે આ હેઠળ પણ તે બિનજામીનપાત્ર રહેશે, પરંતુ મેજીસ્ટ્રેટ પાસે આવા મામલાઓમાં જામીન મળી શકશે. ટ્રીપલ તલાકની જોગવાઇઓને લઇને છેલ્લા ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી. જે બાદ કેન્દ્ર સરકારે તેમાં સંશોધનને મંજુરી આપી છે. સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યું છે, જે બાદ કેન્દ્ર સરકારે આ મામલે લોકસભામાં એક બીલ પસાર કર્યું. જે હેઠળ ટ્રીપલ તલાક આપનારા માટે જેલની સજાની જોગવાઇ કરવામાં આવી અને તેને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યું. વિપક્ષ તેની કેટલીક જોગવાઇઓને લઇને મુશ્કેલીઓ વ્યક્ત કરી રહ્યું હતું, જે કારણે લોકસભામાં પસાર થયા પછી પણ આ બીલ રાજ્યસભામાં અટક્યું છે.