Home » India » Delhi » કૃષિ સંકટ પર અખિલ ભારતીય કિસાન સભાનું જેલ ભરો આંદોલન, MS સ્વામીનાથને આપ્યુ સમર્થન

News timeline

Ahmedabad
11 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
1 hour ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

કૃષિ સંકટ પર અખિલ ભારતીય કિસાન સભાનું જેલ ભરો આંદોલન, MS સ્વામીનાથને આપ્યુ સમર્થન

નવી દિલ્હી :  વૈજ્ઞાનિક MS સ્વામીનાથને અખિલ ભારતીય કિસાન સભાને સમર્થન આપતા રાષ્ટ્રીય કિસાન આયોગની ભલામણોને લાગુ કરવાની માગ ન્યાયિક ગણાવી છે. અખિલ ભારતીય કિસાન સભાને સ્વામીનાથને પત્ર લખતા કહ્યુ કે NCFની ભલામણો લાગુ કરવાની માગના સંદર્ભમાં કિસાનોનું આદોલન ન્યાયપૂર્ણ છે. 2004માં સ્થાપેલી રાષ્ટ્રીય કિસાન આયોગ NFCના અધ્યક્ષ MS સ્વામીનાથન છે.

સ્વામીનાથને કહ્યું કે સૌથી પહેલા સી2+50 ટકાના સૂત્ર આધારિત ન્યૂનતમ સમર્થન મૂલ્ય તથા MSP થાય. બીજી એક અનૂકુળ ખરીદનીતિ હોય જે સુનિશ્ચિત કરવા કિસાનને હકીકતમાં MSP મળે. ત્રીજુ ખાદ્ય સુરક્ષાને પ્રભાવી અમલીકરણથી લોકોનો ઉપયોગ વધે. માકપાના કિસાન સંગઠન, અખિલ ભારતીય કિસાન સભાએ ઓગસ્ટે કૃષિ સંકટ પર કાર્યવાહી કરવાની માગ કરતા સમગ્ર દેશમાં જેલ ભરો આંદોલનનું આહવાન કર્યુ. અખિલ ભારતીય કિસાન સભાના નેતાએ દાવો કર્યો કે કિસાન સંગઠન દ્વારા ભારત છોડો દિવસ પર આહવાન કર્યુ કે સમાજના વિવિધ વર્ગોથી સમર્થન પ્રાપ્ત થઈ રહ્યુ છે.

અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ હનાન મુલ્લાએ કહ્યુ કે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારની નીતિઓ સામે કિસાન આંદોલન વધતુ જાય છે. દેશમાં 20 લાખથી વધારે ખેડૂતોનું જેલભરો આંદોલનમાં ભાગ લેવાની શક્યતા છે અને સ્વામીનાથને આજે અમારા આંદોલનોને સમર્થન આપ્યુ છે.