Home » India » પેટ્રોલ ડિઝલના ભાવોમાં આગ, દિલ્હીમાં પેટ્રોલ 80ને પાર, મુંબઈમાં 88ની નજીક

News timeline

India
23 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

પેટ્રોલ ડિઝલના ભાવોમાં આગ, દિલ્હીમાં પેટ્રોલ 80ને પાર, મુંબઈમાં 88ની નજીક

નવી દિલ્હી : પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં લાગેલી આગ ઓલવાઈ નથી રહી બલ્કે વધારે ભડકી રહી છે.

રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 39 પૈસાના થયેલા વધારા બાદ હવે પેટ્રોલ 80 રુપિયાને ક્રોસ કરી ગયુ છે. દિલ્હીમાં આવુ પહેલી વખત થયુ છે. જ્યારે ડીઝલના ભાવોમાં 44 પૈસાનો પ્રતિ લિટર વધારો થયો છે.

જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમા થયેલા વધારા બાદ હવે રાજધાનીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 87.7 રુપિયા છે. જ્યારે ડિઝલની કિંમત 47 પૈસાના વધારા સાથે 87.39 રુપિયા થઈ છે.

એક મહિનામાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 3 રુપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 4 રુપિયા વધારો થયો છે. પેટ્રોલ ડિઝલના વધતા જતા ભાવ સામે કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે ભારત બંધનુ એલાન આપ્યુ છે.