Home » India » મુંબઇમાં 41,139 લોકો વચ્ચે માત્ર એક જ સાર્વજનિક દવાખાનું : અભ્યાસ

News timeline

Bollywood
4 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
4 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
7 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
7 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
7 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
8 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
9 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
9 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
9 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
10 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
11 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
11 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

મુંબઇમાં 41,139 લોકો વચ્ચે માત્ર એક જ સાર્વજનિક દવાખાનું : અભ્યાસ

મુંબઈ : મહાનગર મુંબઇના દર ચાર પરિવારો પૈકી ત્રણ પરિવારો પૈકી ત્રણ પરિવાર (૭૬ ટકા) પાસે મેડિકલ વીમો હોતો નથી એમ બિન સરકારી સંસ્થા (એનજીઓ) પ્રજા ફાઉન્ડેશને તાજેતરમાં કરેલા સર્વેક્ષણમાં જણાયું હતું.

‘મુંબઇમાં આરોગ્યની સ્થિતિ’ શીર્ષક હેઠળ તાજેતરમાં જારી કરાયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે મુંબઇમાં એક પરિવાર તેની આવકની સરેરાશ ૯.૧ ટકા રકમ આરોગ્યની સાચવણી માટે ખર્ચે છે.

આરોગ્યની કાળજી માટેની પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ન હોવાને કારણે આરોગ્યની સાચવણી માટે વધુ ખર્ચ થતો હોવાનું જણાવવા સાથે આ અભ્યાસમાં વધુમાં ઉમેરવામાં આવ્યું હતું કે મુંબઇમાં ૪૧,૧૩૯ લોકોએ માત્ર એક  જ દવાખાનું છે જ્યારે નેશનલ અર્બન હેલ્થ મિશન (એનયુએચએમ)ની માર્ગદર્શિકા મુજબ દર ૧૫ હજાર લોકોએ એક દવાખાનું હોવું જોઇએ.

આ અહેવાલમાં જણાવાયા મુજબ પરિવાર દીઠ આરોગ્ય માટે ૨૦૧૪-૧૫માં તેની આવકની ૮.૪ ટકા રકમ (રૂા.૬૮,૨૭૬)નો ખર્ચ થતો હતો જે ૨૦૧૬-૧૭માં વધીને ૯.૧ ટકો (રૂા.૮૭.૫૧૩) થયો હતો.

હાલમાં સમગ્ર મુંબઇમાં ૧૮૬ સરકારી દવાખાનાં છે. સંશોધકોએ જણાવ્યું હતું કે ઉપનગરોમાં દવાખાના દીઠ ૮૪૨૯૭ લોકો અને તળ મુંબઇમાં દવાખાના દીઠ ૬૬,૮૯૪ લોકોનું પ્રમાણ જોતાં હજુ બીજા ૮૩૦ દવાખાનાની જરૂર છે.