Home » India » Delhi » પેટ્રોલ-ડિઝલના ભાવ મામલે ખડગેએ સરકાર પર તાક્યુ નિશાન

News timeline

India
24 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

પેટ્રોલ-ડિઝલના ભાવ મામલે ખડગેએ સરકાર પર તાક્યુ નિશાન

નવી દિલ્હી :    લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો મામલે શનિવારે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન તાક્યુ છે. સરકાર પર નિશાન તાકતા તેમણે જણાવ્યુ કે ખેડૂતો અને ગરીબ લોકોને કચડવાનું કામ કરી રહી છે સરકાર.

ખડગેએ સરકાર પર આરોપ લગાવતા કહ્યુ કે 10 સપ્ટેમ્બરે કોંગ્રેસ દ્વારા ભારતબંધનો મક્સદ જનતાને એ જણાવવાનું છે કે સરકાર કેવી રીતે કરોડો રૂપિયા જમા કરાવી શકે છે અને જનતાને કોઈ રાહત મળશે નહી.

ભારત બંધનુ એલાન જનહિત માટે છે.ખડગેએ જણાવ્યુ કે ભારત બંધ જનહિતમાં છે, સરકારે પેટ્રોલ-ડિઝલનુ શુલ્ક વધારી 11 લાખ કરોડની કમાણી કરી છે. પેટ્રોલ-ડિઝલના ભાવો આસમાનને આંબી ગયા છે. સરકાર ગરીબો કે ખેડૂતોને વધારે હેરાન કરે છે.

કોંગ્રેસ 10 સપ્ટેમ્બરે ભારત બંધ પાળી પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોનો વિરોધ કરવાના છે. પાર્ટીએ તમામ સામાજીક સંગઠનો અને સામાજીક કાર્યકર્તાઓને આહ્વાહન આપી ભારતબંધને સમર્થન આપવા જણાવ્યુ છે. કોંગ્રેસે જણાવ્યુ કે ભારતબંધ સવારે 9થી બપોરના 3 સુધી રહેશે જેથી કરીને કોઈ સામાન્ય જનતાને તકલીફ ન પડે.