Home » India » અમેરિકા-ચીન બાદ ભારતમાં સૌથી વધારે વિમાની યાત્રીઓ

News timeline

Bollywood
7 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
9 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
11 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
13 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
16 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

અમેરિકા-ચીન બાદ ભારતમાં સૌથી વધારે વિમાની યાત્રીઓ

નવી દિલ્હી  :   છેલ્લા થોડાક દિવસમાં કેન્દ્ર સરકાર દ્વારા સસ્તી વિમાની યાત્રા માટે ઉડાણ જેવી યોજનાઓ શરૃ કરવામાં આવ્યા બાદ તેની અસર દેખાવા લાગી ગઈ છે. દુનિયાભરના વિમાની યાત્રીઓને લઈને હાલમાં જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિમાની યાત્રીઓની સંખ્યાના આધાર ઉપર અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજા સ્થાન ઉપર છે. દુનિયામાં સૌથી વધારે વિમાન યાત્રીઓની સંખ્યાનામાં મામલામાં ભારત ત્રીજા સ્થાને છે. આ યાદીમાં વિમાની યાત્રીઓની સંખ્યા દર્શાવવામાં આવી છે. અમેરિકા પ્રથમ સ્થાન પર છે. જ્યારે ચીન બીજા સ્થાન ઉપર છે. યાદીમાં રાષ્ટ્રીયતાના આધાર ઉપર ભારતીય લોકો ત્રીજા સ્થાને છે. વર્ષ ૨૦૧૭ના આંકડા ઉપર આધારીત આ યાદી ઈન્ટરનેશનલ એરટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવી છે. આ યાદી મુજબ વર્ષ ૨૦૧૭ના ગાળા દરમિયાન સમગ્ર દુનિયામાં આશરે ૪૦૦ કરોડ લોકોએ વિમાની અને સ્થાનિક યાત્રા માટે વિમાની રસ્તાનો ઉપયોગ કર્યો હતો. આ યાત્રીઓમાં સૌથી વધુ સંખ્યા અમેરિકી નાગરિકોની રહી હતી.

જ્યાં ૬૩.૨ કરોડ લોકોએ વિમાની યાત્રા કરી હતી. ચીન બીજા સ્થાને રહ્યું હતું. ચીનમાં ૫૫.૫ કરોડ લોકોએ વિમાની યાત્રા કરી હતી. ત્રીજા સ્થાન પર ભારતીય લોકો રહ્યા હતા. જ્યાં ૧૪.૭ કરોડ યાત્રીઓએ પોતાની જુદી જુદી યાત્રાઓ માટે વિમાની રસ્તાનો ઉપયોગ કર્યો હતો. ખાસ બાબત એ છે કે વર્ષ ૨૦૧૭માં બ્રિટનમાં ૧૪.૭ કરોડ લોકો અને જર્મનીમાં ૧૧.૪ કરોડ લોકોએ વિમાની યાત્રા કરી હતી. ટકાવારીની વાત કરવામાં આવે તો આ યાદીમાં ૧૮.૬ ટકા યાત્રી અમેરિકાના રહ્યા છે. જ્યારે ૧૬.૩ ટકા યાત્રી ચીનના રહ્યા છે. યાદીમાં ૪.૩ ટકાની સંખ્યા સાથે ભારતીય યાત્રીઓની સંખ્યા ત્રીજા સ્થાન ઉપર છે. વર્ષ ૨૦૧૬માં ભારત

દુનિયાના ત્રીજા સૌથી મોટા સ્થાનિક એટટ્રાવેલ માર્કેટ તરીકે છે. વર્ષ ૨૦૧૬ની યાદીમાં ચીનને સૌથી મોટા સ્થાનિક એર ટ્રાવેલ માર્કેટ તરીકે રજુ કરવામાં આવ્યા હતા. જ્યારે ભારતને આ યાદીમાં જાપાનથી મોટા બજાર તરીકે ગણાવીને તેને સ્થાન આપવામાં આવ્યું છે. બ્રિટન અને જર્મની જેવા દેશો પણ ભારતથી પાછળ રહી ગયા છે. વર્ષ ૨૦૧૭માં રહેલા આંકડાની વાત કરવામાં આવે તો અમેરિકા હજુ પણ સૌથી આગળ રહ્યું છે.