Home » India » Hyderabad » હૈદરાબાદની હોસ્પિટલના તબીબો વિરોધ વ્યક્ત કરવા હેલ્મેટ પહેરીને આવે છે

News timeline

Bollywood
7 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
9 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
11 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
13 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
16 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

હૈદરાબાદની હોસ્પિટલના તબીબો વિરોધ વ્યક્ત કરવા હેલ્મેટ પહેરીને આવે છે

હૈદરાબાદ  : હૈદરાબાદની ઓસ્માનીયા જનરલ હોસ્પિટલમાં બિલ્ડીંગ બિસ્માર હાલતમાં છે તે અંગે કર્મચારીઓએ, સત્તાવાળાઓનું અનેકવાર ધ્યાન દોર્યા બાદ શુક્રવારે તબીબોએ વિરોધ વ્યક્ત કરવા નવો નુસખો અપનાવ્યો હતો તેમણે પોતાની ફરજ બરાબર બજાવી હતી પણ માથા પર હેલ્મેટ પહેરીને…!

આ હોસ્પિટલ તેલંગણાની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે પણ તેનું મકાન ૧૦૦ વર્ષથી પણ વધુ પુરાણું અને જર્જરિત છે. એટલે સુધી કે ૨૦૧૫માં તે બિલ્ડીંગ તોડી પાડવાનો આદેશ પણ થયેલો છે પણ ત્યારબાદ તે મકાનનું રિપેરિંગ કરાવીને તેમાં જ હોસ્પિટલ ચાલુ રખાઈ છે.

હાલ, આ હોસ્પિટલની એવી સ્થિતિ છે કે, ડોક્ટર, દર્દી તેના સગા, નર્સ, હોસ્પિટલના અન્ય કર્મીને છોડો સગાની ખબર કાઢવા આવેલા સંબંધીઓ પણ સામે સિમેન્ટના પોપડા પડવાથી ઘવાયેલા છે. અત્યાર પર્યન્ત અનેક લોકો આ પ્રકારે ઘવાયેલા છે. ડોક્ટરોનું કહેવું છે કે તેઓ ફરજ તો નિયમિત બજાવશે પણ વિરોધ વ્યક્ત કરવા રોજ એક કલાક હેલ્મેટ પહેરીને કામ કરશે. અન્ય કેટલાક લોકોએ પણ હાથમાં ‘અસલામત વિસ્તાર’ (અનસેફ ઝોન) લખેલા પાટિયાઓ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ પૂર્વે પણ કાશ્મીરીઓએ આ મુદ્દે વિરોધ વ્યક્ત કરેલો છે. એપ્રિલમાં રાજ્યના આરોગ્ય પ્રધાન લક્ષ્મા રેડ્ડીએ તેમની ચિંતા અંગે યોગ્ય પગલા લેવા ખાતરી આપી હતી જે અર્થહીન સાબિત થઈ હતી અને તેલંગાણામાં અત્યારે તો  કામચલાઉ સરકાર છે તે સંજોગોમાં આ અંગે કાર્ય કોણ કરશે ?