Home » India » Delhi » ડોલર સામે રૂપિયો ધરાશાયી: એક ડોલરની કિંમત 72.57 થઇ

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
7 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ડોલર સામે રૂપિયો ધરાશાયી: એક ડોલરની કિંમત 72.57 થઇ

નવી દિલ્હી : ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. સોમવારે રૂપિયાનો ભાવ 72.57 પ્રતિ ડોલર આવી ગયો. આ અગાઉ શુક્રવારે રૂપિયો 71.73 રૂપિયા પર બંધ થયો હતો. અમેરીકાએ ચીન સાથે ટ્રેડ વોર છેડ્યું છે જે કારણે દુનિયાભરની કરન્સી સતત ઘટી રહી છે. અમેરીકા મેક્સિકો અને કેનેડા સાથે NAFTA(નોર્થ અમેરીકા ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટ) સમજૂતિ રદ્દ કરવાની વાત કરી રહ્યું છે.
આ સિવાય સોમવારે ક્રુડની કિંમતોમાં પણ તેજી રહી. ક્રુડનો ભાવ 0.4% વધીને 77.13 ડોલર પ્રતિ બેરલ પર આવ્યો છે. આ કારણે ઘરેલું બજારમાં ડિઝલ અને પેટ્રોલ મોંઘું થઇ રહ્યું છે. ઇરાન પર અમેરીકાના પ્રતિબંધ લગાવવા અને વેનેઝુઅલાના બગડતી ઘરેલું સ્થિતીના કારણે કાચા તેલના ભાવ ઊંચા છે.
જ્યારે શેર બજારની શરૂઆત પણ ધીમી રહી. BSE સેંન્સેક્સ 171.79 પોઇન્ટ ઘટીને 38,218.03 પર આવ્યો. જ્યારે નિફ્ટી 49.35 ઘટીને 11,539 થયું.