Home » India » Delhi » સોહરાબુદ્દીન કેસ: બોમ્બે હાઈકોર્ટે DG વણઝારા સહિત પોલીસકર્મીઓને આરોપોમાંથી મુક્ત કર્યા

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સોહરાબુદ્દીન કેસ: બોમ્બે હાઈકોર્ટે DG વણઝારા સહિત પોલીસકર્મીઓને આરોપોમાંથી મુક્ત કર્યા

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે દેશના બહુચર્ચિત સોહરાબુદ્દીન કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને સુરક્ષિત રાખતા પૂર્વ ATS પ્રમુખ ડીજી વણઝારા સહિત અન્ય પોલીસકર્મીઓને આરોપોમાંથી મુક્ત કરાયા છે.

નીચલી કોર્ટે આ મામલે ગુજરાતના IPS અધિકારી રાજકુમાર પાંડિયન, ગુજરાત એટીએસના પૂર્વ પ્રમુખ ડીજી વણઝારા, ગુજરાત પોલીસના અધિકારી એનકે અમીન, રાજસ્થાન કેડરના આઈપીએસ અધિકારી દિનેશ એમએન અને રાજસ્થાન પોલીસના કોન્સ્ટેબલ દલપત સિંહ રાઠોડને આરોપમુક્ત કરી દીધા હતા.

જે બાદ સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીન અને CBIના બોમ્બે હાઈકોર્ટમાં કેસમાં પાંચ પુનરીક્ષણ અરજી દાખલ કરી હતી. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં CBIએ ગુજરાત એટીએસના પૂર્વ પ્રમુખ ડીજી વણઝારા સહિત પોલીસ કર્મચારીઓને પોતાની તપાસમાં દોષી ઠેરવ્યા હતા.

CBIએ આને નકલી એન્કાઉન્ટર કરાર કર્યો હતો જ્યારે પોલીસના કહેવા અનુસાર સોહરાબુદ્દીનના સંબંધો આતંકવાદીઓ સાથે જોડાયેલા હતા.