Home » India » Delhi » પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારો

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
8 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
9 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારો

નવી દિલ્હી : સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંઘાયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 23 પૈસા અને ડીઝલ 22 પૈસા મોંઘુ થયુ છે.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ 80.73 રૂપિયા જ્યારે ડીઝલના ભાવમાં 72.83 રૂપિયાની સપાટીએ છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.12 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 77.32 રૂપિયા પ્રતિ લીટર છે.

આ ઉપરાંત દેશના અન્ય મહાનગરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. પેટ્રોલ ડીઝલની સતત વધતી કિંમત માટે રૂપિયાની નરમાશ પણ જવાબદાર ગણવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના સતત વધી રહેલા ભાવના કારણે ક્રુડના ભાવમાં ભડકો થયો છે. જેથી તેલમાં આગ લાગી છે.