Home » India » Delhi » કૈલાશ માનસરોવરનું પાણી લાવીને રાહુલ ગાંધીએ પાપ કર્યું: સુબ્રમણ્યમ સ્વામી

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
9 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
10 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

કૈલાશ માનસરોવરનું પાણી લાવીને રાહુલ ગાંધીએ પાપ કર્યું: સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી : BJPના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીનું રાજઘાટ પર માનસરોવરનું પાણી ચઢાવવા પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે કૈલાશ માનસરોવરમાં પાણી ભરવા નથી દેવામાં આવતુ. જ્યાં સુધી તમે તપસ્યા ના કરી હોય ત્યાં સુધી માનસરોવરનું પાણી લાવું પાપ છે. રાહુલ ગાંધીએ પાપ કર્યુ છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત બંધમાં માર્ચ શરૂ થાય એ પહેલા દિલ્હી ખાતે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન કૈલાશ તળાવથી પાણી લાવીને બાપુની સમાધિ પર ચઢાવ્યુ હતુ.

સ્વામીએ કહ્યું કે કૈલાશ અને માનસરોવર પાસે જે એરપોર્ટ છે. ત્યાં માનસરોવરના પાણીના વેચાણની દુકાન છે. સુબ્રમણ્યમ સ્વામી કહ્યું કે મને માનસરોવર યાત્રાના ખૂણે ખૂણાની જાણછે. રાહુલ ગાંધીએ ખોટુ ના બોલવું જોઈએ સાચુ બોલી દેવુ જોઈએ કે પશુપતિનાથમાં અંદર કેમ ન જવા દેવામાં આવ્યા. રાહુલ ગાંધીમાં એવા કેવા દોષ છે, કે જેથી પૂજારીઓએ દરવાજો ના ખોલ્યો.