Home » India » Delhi » રાફેલ ડીલ મામલે બેંગ્લોરમાં રાહુલ ગાંધી કેન્ડલ માર્ચ કરી HALના કર્મચારીઓને મળશે

News timeline

Delhi
14 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

રાફેલ ડીલ મામલે બેંગ્લોરમાં રાહુલ ગાંધી કેન્ડલ માર્ચ કરી HALના કર્મચારીઓને મળશે

નવી દિલ્હી : રાફેલ વિમાનોની ડીલ મુદ્દે મોદી સરકાર પર શરુઆતથી આક્ષેપ કરતા રહેલા રાહુલ ગાંધીએ હવે આ મુદ્દાને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની બેરોજગારી સાથે જોડ્યો છે.
રાહુલ ગાંધી બેંગ્લોરમાં 13 ઓક્ટોબરે કેન્ડલ માર્ચ કાઢીને એચએએલના કર્મચારીઓને મળવા માટે જશે તેમજ મોદી સરકાર પર નિશાન સાધશે.કોંગ્રેસનુ કહેવુ છે કે રાફેલ ગોટાળામાં સૌથી વધારે સહન એચએએલના કર્મચારીઓને કરવાનુ આવ્યુ છે.આ ડીલ રદ થવાના કારણે તેના 10000 કર્મચારીઓેને છુટા કરવામાં આવી રહ્યા છે.જેમને રાહુલ ગાંધી મળશે.
રાહુલ ગાંધી આક્ષેપ કરી રહ્યા છે કે મોદી સરકારે એચએએલ પાસેથી ડીલ છીનવીને અનિલ અંબાણીની રિલાયન્સને આપી દીધી છે.જેના કારણે એચએએલના કર્મચારીઓને બેકાર થવાનો વારો આવ્યો છે.