Home » India » Delhi » સત્તા પર નહી આવીએ તેવો વિશ્વાસ હતો એટલે મોટા-મોટા વાયદા કર્યાઃ ગડકરી

News timeline

Delhi
18 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

સત્તા પર નહી આવીએ તેવો વિશ્વાસ હતો એટલે મોટા-મોટા વાયદા કર્યાઃ ગડકરી

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોદી સરકારનો ફજેતો થાય તેવુ નિવેદન આપ્યુ છે.

ઉલ્લેખનીય છે કે 2014ની ચૂંટણીમાં પ્રચાર કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભાઓમાં મોટા મોટા વાયદા કર્યા હતા. ગડકરીએ તેની પાછળનુ કારણ જણાવતા કહ્યુ છે કે અમને ખબર હતી કે અમે સત્તામાં આવવાના નથી. એટલે અમને મોટા મોટા વાયદા કરવાની સલાહ અપાઈ હતી. હવે જ્યારે અમે સત્તામાં છે ત્યારે જનતા અમને વાયદા યાદ કરાવે છે. જોકે અમે હસીને આગળ નીકળી જઈએ છે.

એક મરાઠી ચેનલને આપેલા આ ઈન્ટરવ્યૂ બાદ કોંગ્રેસે તેની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે. રાહુલ ગાંધીના ટ્વીટર એકાઉન્ટ પર લખવામાં આવ્યુ છે કે સાચી વાત જનતા પણ એ જ વિચારે છે કે સરકારે લોકોના વિશ્વાસ અને સપનાને પોતાના લોભનો શિકાર બનાવ્યા છે.