Home » India » Delhi » રાયબરેલી નજીક ફરક્કા એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, સાતના મોત

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

રાયબરેલી નજીક ફરક્કા એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, સાતના મોત

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં હરચંદપુર પાસે ન્યુ ફરક્કા એક્સપ્રેસ ટ્રેનના 9 ડબ્બા પાટા પરથી ઉતરી જતા સાત લોકોના મોત થયા છે. બીજા સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે.

તપાસ માટે રેલવે બોર્ડના ચેરમેનની સાથે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ પણ પહોંચી છે. આ વિસ્તાર સોનિયા ગાંધીનો પણ મત વિસ્તાર છે. ફરક્કા એક્સપ્રેસ માલદાથી દિલ્હી જઈ રહી હતી ત્યારે સ્ટેશનથી 50 મીટર દૂર આ અકસ્માત સર્જાયો હતો.

રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ અન ઘાયલોને 50000ના વળતરનુ તેમજ રેલવે મંત્રાલયે મૃતકોના પરિવારજનોને 5 લાખ અને ગંભીર રુપથી ઘાયલોને 1 લાખના વળતરનુ એલાન કર્યુ છે.